સામયીકોની PDFs
કેટલુંક અમુલ્ય વાચન આપતાં સામયીકોની પીડીએફ–લીંક્સ
નયા માર્ગ
( વંચીતોની વાતોનું વૈચારીક સામયીક – અમદાવાદ)
શીવામ્બુ
( શીવામ્બુ ચીકીત્સાનું વાચન – વડોદરા)
સદ્ ભાવના સાધના
( ગાંધીવીચાર આધારીત વાચન – મુંબઈ)
The Holistic Healer
(અંગ્રેજીમાં આરોગ્ય–વાચન – મુંબઈ)
Holistic Healing Helps
(અંગ્રેજી,હીન્દી,ગુજરાતીમાં આરોગ્ય, મુંબઈ)
સર્વાંગી, સ્વાશ્રયી, સ્વાસ્થ્ય.
(તનમનનું સ્વાસ્થ્ય ગુજરાતીમાં – મુંબઈ)
જુગલકીશોર (અમદાવાદ) ઉત્તમભાઈ ગજજર (સુરત)
<jjugalkishor@gmail.com> <uttamgajjar@gmail.com>

Thanks, J’bhai, for your exemplary service to our ‘priya Gujarati bhasha’ and enlightening -e-illiterate persons like me.
All the best.
Pravin Sheth,Dayton-OH,USA
આપનો ખુબ આભાર, પ્રવીણભાઈ. હજી બીજાં સામયીકો પણ આ સેવામાં જોડાય એમ બને. ‘કોડિયું’નું સંપાદન મને મળ્યું છે ત્યારથી એને પણ આ સગવડથી સૌને ઉપલબ્ધ કરાવવા મથું છું.
ગયા અઠવાડીયે જ તંત્રીશ્રી સાથે વાત કરીને પુરું સામયીક વર્ડમાં ટાઈપ કરવાની મંજુરી પણ લીધી છે પરંતુ એ બધું ટાઈપ કરવાનું મારા એકલાથી થઈ ન શકે તેથી હમણાં તો ચલાવી લઈશું.
સામયીકો અને પુસ્તકો બધાં પેજમેકરમાં જ ટાઈપ થતાં હોવાથી એને સીધાં નેટ પર મુકી શકાતાં નથી. ધીમે ધીમે વર્ડમાં ટાઈપ કરનારાં વધશે તેમ તેમ નેટ પર બધું સરળતાથી મુકી શકાશે.
ગુજરાત સરકાર દ્વારા બધી માહીતી વર્ડમાં જ મોકલાય એવો પરીપત્ર સાંભળ્યો છે. એ સારી નીશાની છે.
ફરી આભાર સાથે.
ભાઈ શ્રી ,નમસ્તે ,
આપે અત્રે જે માહિતીઓ પ્રસ્તુત કરી છે તેના માટે હું આપનો ખુબ આભારી છું ,આશા રાખું છું કે વિવાદો અને ગ્લોબો માં મોટી મોટી કરનારા આવી પ્રવૃત્તિ માં પણ જોડાય ……અને ઘણા એવા પણ છે કે જે ઈન્ટરનેટ ને ખરાબ વસ્તુ ગણે છે .તે ઓ ને અહી તેનું જમા પાસું જોવું રહ્યું ,અહી લોકોપયોગી થવા માટે પણ હજારો સ્તોત્ર છે ,તે પૈકી આપનું આ કાર્ય વિશ્વ માં વસતા દરેક ગુજરાતી ને લાખો દેતા ના મળે તેવી માહિતી આપે અત્રે રજુ કરેલ છે ,અને તેનો ઉપયોગ કરી ઘણા માણસો પોતાની જરૂરિયાત નું મેળવી શકે છે . પોતાના શોખ,પ્રશ્નો,આરોગ્ય જાળવણી સહિત ના વિવિધ લાભો મેળવી શકે છે. વ્ત્રે થી મેળવેલી માહિતી અન્ય વેબસાઈટ ૫ર રજૂ કરવી હોય તો તેના માટે મંજુરી લેવી પડે કે કેમ?જણાવી આભારી કરશોજી ….ખુબ ખુબ આગળ વધો તેવી શુભેચ્છા ઓ સાથે ફરી આભાર
સહ્દયી
જગદીશ ભટ્ટ
આપનો ખુબ જ આભાર. આપે આ લખાણો અને બ્લોગજગતની વીશેષતાઓ બતાવી તે સારું કર્યું છે.
બધાં સામયીકોમાંથી કોઈ લખાણોનો ઉપયોગ કરવા માટે જણાવવું તો જોઈએ. આપ બધાંનો પરીચય ધરાવતા ન હો તે સહજ છે. તેથી ફક્ત મને જાણ કરશો તો ગમશે. હું સામયીકમાં જાણ કરીશ. મંજુરી તો મળે જ, આપણે ફક્ત વ્યવહાર કરવો જોઈએ.
ફરી આભાર.
આદરણીય જુ. કાકા,
જો કે આપને વધુ ખ્યાલ હશે જ છતાંય એ કહેવું ઉચિત સમજું છું કે પેજમેકર માંથી સીધું જ પીડીએફ કરી શકાય તેવી વ્યવસ્થા છે, વળી પેજમેકરનું ફ્રોર્મેટીંગ વર્ડથી સહેલું છે. અક્ષરનાદ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલી ખિસ્સાપોથી (અબ્રાહમ લિંકન) પેજમેકર માંથી જ પીડીએફ કરી છે, મારા મતે તેનું પરિણામ વર્ડમાંથી પીડીએફમાં ફેરવવા કરતા સુંદર અને વ્યવસ્થિત છે.
આપ આ બધાંની લિન્ક આપીને સરસ કામ કરો છો, ખૂબ આભાર.
જીજ્ઞેશ અધ્યારૂ.
Excellent work on Gujarati Literature !
ખુબ જ આભાર. કુશળ હશો.
noble, useful and . selfless work….. abhinandan jugalkaka..
Namaste,
Send one pagemaker file I will try to convert in PDF
If sucessful I will send the link of software also
ભાઈશ્રી, મારા લખાણ પછી તો જિજ્ઞેષભાઈએ લખ્યું છે તે મુજબ મેં પેજમેકરની પીડીએફ પણ બનાવી હતી.
તમારી લાગણી બદલ ખુબ જ આભાર.
My email address is kcparekh68@gmail.com
good
આપનો આભાર !