પાંચ આદિલ–વીરહહાઈકુઓ !

આ દિલાંજલી !

–જુગલકીશોર

આદિલ ગયા –

ભરચોમાસે કોરી

નદીએ રેત.

આદિલ ગયા –

નગર મૌન; શબ્દો

ગઝલે દ્રવે.

વતન માટે

રચી ગઝલો; હવે

‘વતન’ વાટે !!

આદિલ ગયા

ગઝલે ભીનાં સૌનાં

આ દિલ, રહ્યાં !!

કબર પર

ફુલોમાં ગઝલના

મહેકે શબ્દો.

Leave a Reply