કૅમેરામાં…

મુર્ધન્ય સાહીત્યસ્વામીઓ અને આદરણીય ગુરુજનો સર્વશ્રી ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટની છાયામાં રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલ વ્યાસ

હું ને મારાં પૌત્રાં ઉત્તરાયણે ધાબા ઉપર.

 

                                  એ જ પૌત્રાં દસેક વરસ પહેલા ! ચારમાંનાં ત્રણ જ હતાં ત્યારે…

શીક્ષક દાદા.

વચેટ પુત્ર, મોટી પુત્રવધુ ને એની પોયરી સાવ ડાબી બાજુ..“દીયર–કાકાને મુકુટ”

                              મારાં પૌત્રાં. છેવાડેનાં બન્ને મોટા પુત્રનાં અને વચ્ચેનાં બન્ને વચેટ પુત્રનાં.

ત્રણે પુત્રો ડાબેથી વચેટપુત્ર મનન (બીઝનેસી), મોટો આનંદ (ઍર ઈન્ડિયામાં ઑફિસર) અને અર્પણ (શીક્ષક)

૧૯૭૩. મોટાં વચેટ ભાઈ(સ્વર્ગસ્થ)ભાભી અને ભત્રીજી સાથે...અમે અને અમારાં બે.

 

7 Comments

  1. zala vikramsinh

    tamara parivar ne joi khub anad thayo. jai shree krishna

    • ધન્યવાદ શ્રી વિક્રમભાઈ.

  2. શ્રી,જુગલકીશોરભાઈ, નમસ્કાર.
    સ_રસ ચિત્રો. ચિત્રોનાં માધ્યમથી જાણે અમે વાચકો પણ આપનાં સ્વજનમાં સામેલ થઈ ગયા (હું તો આમેય ચિત્રમાં જ સામેલ થઈ ગયો !). આભાર.

    અને હા, સુથારનું મન બાવળીયે ! સઘળાં ચિત્રો ભાવવાહી છે કિંતુ ’ઉત્તરાયણનો સુર્ય પશ્ચિમે ઢળ્યો !’ વાળો ફોટો લેનારને સુંદર ફોટો કૉમ્પઝિશન વિષયે ખાસ ધન્યવાદ પાઠવશોજી.

  3. Akbarali Narsi TX USA

    મુર્રબી જુગલકિશોર ભાઈ

    ચીત્રો બહુજ સાહજીક અને વાસ્તવિકતા થી ભરપુર

    લાગ્યા, અભિનંદન

  4. jjugalkishor

    આભાર.

    બધા જ ફોટોગ્રાફ્સ મારા મોબાઈલ કૅમેરાથી (૩.૨) લેવાયા છે. જુના બન્ને ફોટોગ્રાફર મીત્ર દ્વારા.

  5. Akbarali Narsi TX USA

    મુર્રબી જુગલકિશોર ભાઈ
    મને છેલ્લા થોડા સમયથી NET-ગુર્જરી E:mail મારફત મળતી નથી
    તો ઘટતું કરવા ક્રુપા કરશો
    અક્બર અલી નરસી

  6. ભાઈશ્રી છેલ્લા ત્રણેક માસથી મારા બ્લૉગ પર લખાણો મુકવાનું બંધ થયું હોઈ આપને તે મળતાં નથી. મેં છેલ્લા લખાણમાં તેનો ઉલ્લેખ કર્યો જ છે….જોઈ જવા વીનંતી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 78 other followers