Posted on Wednesday, September 16, 2009 by jjkishor
અથ શ્રી પ્રોફેસરકથાઃ અધ્યાય –૧૬. –જુગલકીશોર
પ્રોફેસરપત્નીને દવાખાનામાં ગમતું તો નહોતું જ, પણ માંદગી જરા લાંબી ચાલી અને કદાચ હજી ચાલવાની છે એમ માનીને તેઓ મન મનાવી પલંગે વસ્યાં હતાં. બાકી હતું તે પતીદેવ પણ એ જ [...]
Filed under: પ્રોફેસર કથા | Leave a Comment »
Posted on Monday, November 10, 2008 by jjkishor
અથ શ્રી પ્રોફેસરકથાઃ અધ્યાય –૬. –જુગલકીશોર
પ્રોફેસરપત્નીને દવાખાનામાં ગમતું તો નહોતું જ, પણ માંદગી જરા લાંબી ચાલી અને કદાચ હજી ચાલવાની છે એમ માનીને તેઓ મન મનાવી પલંગે વસ્યાં હતાં. બાકી હતું તે પતીદેવ પણ એ જ દવાખાને દાખલ થયા એટલે બન્નેની ચાકરી માટે અર્ધાથી વધુ ઘરનાં સભ્યો તો દવાખાને જ રહેતાં હોઈ – અને ડૉક્ટરેય [...]
Filed under: પ્રોફેસર કથા | Leave a Comment »
Posted on Friday, September 19, 2008 by jjkishor
અથ શ્રી પ્રોફેસરકથાઃ અધ્યાય –૧૬. –જુગલકીશોર
પ્રોફેસરપત્નીને દવાખાનામાં ગમતું તો નહોતું જ, પણ માંદગી જરા લાંબી ચાલી અને કદાચ હજી ચાલવાની છે એમ માનીને તેઓ મન મનાવી પલંગે વસ્યાં હતાં. બાકી હતું તે પતીદેવ પણ એ જ દવાખાને દાખલ થયા એટલે બન્નેની ચાકરી માટે અર્ધાથી વધુ ઘરનાં સભ્યો તો દવાખાને જ રહેતાં હોઈ – અને ડૉક્ટરેય [...]
Filed under: પ્રોફેસર કથા | 1 Comment »
Posted on Wednesday, June 18, 2008 by jjkishor
( મારાં બધાં લખાણોમાં મને સૌથી વધુ ગમતી આ સળંગ પ્રોફેસર શ્રેણીનો આજે ૧૫મો હપ્તો લાંબા સમય બાદ હાથ ધર્યો છે. વાચકો જોઈ શક્યાં હશે કે આ બધાં જ પાત્રોમાંનાં કોઈનું પણ નામ આ ૧૫ હપ્તા દરમીયાન આમાં ક્યાંય પણ લેવામાં આવ્યું નથી !! આટલાં બધાં આ પાત્રો નામ વીના જ ચાલી રહ્યાં છે ને [...]
Filed under: પ્રોફેસર કથા | 2 Comments »
Posted on Wednesday, November 28, 2007 by jjkishor
પ્રોફેસર કથાયામ્ ચતુર્દશોધ્યાય.
–જુગલકીશોર.
પ્રોફેસર-પત્નીને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે ‘માસ્તર’ દવાખાનેય એમનો પીછો કરતાં આવી પુગશે. બેત્રણ વાત એવી હતી આ સમાચારે કે ધર્મપત્ની મુંઝવણભરી નવાઈ પામી ગયાં.
સૌથી પહેલી તો એમને ચંત્યા થઈ. એવું તો શું થઈ ગયું હશે કે ‘એમને’ દવાખાને દાખલ થવું પડે ? રોટલા તો ઠીક છે, મુખવાસ સુદ્ધાં ગણતરી પુર્વક [...]
Filed under: પ્રોફેસર કથા | Leave a Comment »
Posted on Wednesday, November 28, 2007 by jjkishor
અથ શ્રી પ્રોફેસર કથા.
–જુગલકીશોર.
પત્નીને દવાખાને દાખલ કરવાની વાતે પ્રોફેસર આમ તો ઢીલા નહોતા પડ્યા, પરંતુ બે બાબતો એવી હતી જેને કારણે એમને અહખ થયાં કરતું હતું.
પહેલી બાબત તો સ્વાભાવીક રીતે જ પત્નીના આરોગ્યની હોય. દવા તો ઘેર પણ કરી જ શકાતી હોય છે; પણ જ્યારે દવાખાને દાખલ થવાની વાત આવે ત્યારે ઘણા વીચારો ધક્કામુક્કી કરતાં [...]
Filed under: પ્રોફેસર કથા | Leave a Comment »
Posted on Wednesday, November 28, 2007 by jjkishor
–જુગલકીશોર.
અથ શ્રી પ્રોફેસર કથા : 12
[મારી રચનાઓ હવે પછી આ બ્લોગ પર આવવાની હોઈ એને નેટ-ગુર્જરી પરથી અહીં લીધી છે.]
પ્રોફેસર આમ તો સૌની વચ્ચે જ રહેવા ટેવાયલા છે. અને ભાગ્યે જ એમને ક્યારેય એકલા રહેવાનું થતું હશે. પત્નીશ્રીના સાંન્નીધ્યથી તો તેઓ એટલા બધા ટેવાયલા રહ્યા છે કે તેમના વીનાનું એકલું રહેવાનું એમની કલ્પનાની [...]
Filed under: પ્રોફેસર કથા | Leave a Comment »
Posted on Monday, May 7, 2007 by jjkishor
અથશ્રી પ્રોફેસર કથાયામ્ એકાદશોધ્યાય !
–જુગલકીશોર.
ભાષાને શું વળગે ભુર ? રણમાં જે જીતે તે શુર. એ તાકાતવાળી આલંકારીક કહેવત-પંક્તીઓનો આપણા પ્રોફેસર શુરાતન સાથે વીરોધ કરે છે.ભાષાનું મહત્વ એનાથી ઓછું થઈ જતું હોવાથી સરસ્વતીના ઉપાસક એવા તેઓ રણ જીતવાની વાતને તરછોડીને ભાષાને જ વળગી રહે છે.
નીષ્ઠાપુર્વક પરંતુ બળજબરીથી ભાષાને વળગી રહેવાના તેમના પ્રયત્નોને જરા અન્યથા સમજનાર [...]
Filed under: પ્રોફેસર કથા | Leave a Comment »
Posted on Monday, April 23, 2007 by jjkishor
–જુગલકીશોર.
પ્રોફેસર આમ તો ભાષાના માણસ; ગણીત તો એમનું લગભગ કાચું. નબળું જ કહોને. છતાં વ્યવહારમાં તો ભાષા બાબતેય તેઓ ગણતરીપુર્વક જ બધું કરનારા. ગણીતમાં તો બધું ગણતરીથી જ ચાલે તે સહજ છે પરંતુ ભાષા પણ ગણતરીપુર્વક જ પ્રયોજાવી જોઈએ એવી પોતાની માન્યતા બીજાં પાસેય સ્વીકારાવવા તેઓ મથતા રહે છે.
દલીલ કરીને તેઓ પોતાનો [...]
Filed under: પ્રોફેસર કથા | Leave a Comment »
Posted on Sunday, April 15, 2007 by jjkishor
અથ શ્રી પ્રોફેસર કથાયામ્ નવમ્ અધ્યાય ! - –જુગલકીશોર.
“મારી વાત ગમે નહીં એ રીતે એની રજુઆત થઈ છે એ હું કબુલ કરું છું પરંતુ એ જ વાતનો સાર તમે સૌ ધારો છો તેવો નથી. એ વાત સૌએ સમજવા જેવી છે. ચોક્ખાઈનો બહુ આગ્રહ રાખતી મમ્મીને તો મારી વાત ગમશે જ એની હું ખાત્રી—-”
” આપશો [...]
Filed under: પ્રોફેસર કથા | 2 Comments »