ત્રણ વરસ પછી…

ચોથું ચરણ…
(કેટલુંક અંગત, કેટલુંક સહીયારું.)                                       – જુગલકીશોર.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
તા. ૧૪મી નવેમ્બરના રોજ સૌ પ્રથમ પોસ્ટ મુકી હતી બ્લોગ પર, આજથી ત્રણ વર્ષ પહેલાં. પછી તો શીખવામાં પાછું ફરીને (નીરાશ થઈને) જોયું નથી. જ્યાંથી જે મળ્યું તે ગાંઠે બાંધતાં [...]

ભુખ્યાંજનોનો જઠરાગ્ની મારશે(ભુખ્યાંને જ) !!

સહયોગીઓ !
તા. ૭મીના છાપાની રાજકોટપુર્તીમાંના સમાચાર અક્ષરશઃ નીચે આપ્યા છે. છ છ જણાના કુટુંબનો વડો જુવાનીયો સમગ્ર કુટુંની ભુખ સહી ન શક્યો ને વેદનાનો ને શરમનો માર્યો લટકી ગયો !!
સ્વતંત્ર દેશનો એક કુટુંબ વત્સલ જવાન આવી રીતે મોતને વહાલું કરે ત્યારે શું કહીશું સ્વાતંત્ર્યને, લોકશાહીને, અબજોના અબજોમાં આળોટતા ને સંપત્તીનો રાતદી’ દેખાડો કરી કરીને ગરીબોની [...]

સાહીત્ય પરીષદના કાર્ડ નીમીત્તે કેટલુંક..

સાવ સાચું ગુજરાતી આપણે ક્યારે લખીશું ? વાંચી શકીશું ?             – જુગલકીશોર.

આપણી માતૃભાષા અંગે આપણે સૌ ચીંતીત છીએ. આપણે અવારનવાર સાંભળીએ / કહીએ છીએ કે તે મરવા પડી છે; એના પર અંગ્રેજીએ આક્રમણ કર્યું છે; એના નીયમોમાં અરાજકતા છે વગેરે વગેરે વગેરે.
શુદ્ધ ગુજરાતી લખવાનું કેટલું કપરું છે તેનો એક [...]

સાક્ષરોનો નહીં, આ પાંચ કરોડ લોકોનો પ્રશ્ન છે !

  
સહપાઠીઓ,

 આ હપ્તામાં સભામાંનાં વક્તાઓનાં મંતવ્યો આવરી લેવામાં આવ્યાં છે. હવે છેલ્લે સમાચાર પત્રોના અહેવાલ સાથે ઝુંબેશ અહેવાલ પુર્ણ થશે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––  
 
૧૪મીની રેલીને અંતે સભા  (ઝુંબેશ–૩)

 
રેલીમાં ૧૫૦થી વધુ સભ્યો, જેમાં યુવાનોથી લઈને ૯૦ વરસની નજીક પહોંચી રહેલા વૃદ્ધો–જ્ઞાનવૃદ્ધોએ ઉત્સાહભેર ભાગીદારી કરી. સાહીત્યકારો–પત્રકારો–સામાજીક સેવકો વગેરેની યાદી તો ગયા હપ્તે મુકવામાં આવી જ હતી. આ રેલીમાંનાં કટલાંક સભામાં આવી શક્યાં નહીં, તો [...]

‘ગુજરાતીબચાવ’ નારો કોણે આપ્યો–ઝીલ્યો ?

 
               મંચ પર, ડાબેથી ગુણવંતભાઈ, સુરેશભાઈ, ગીરીશભાઈ, રઘુવીરભાઈ. 
  (કહેવાની ભાગ્યે જ જરુર હોય કે સભામાં બેઠક વ્યવસ્થા ખુટી પડી હતી)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
 
 
 
 
 
રેલીમાં અનેક સંસ્થાઓ–મહાનુભાવોની ભાગીદારી (ઝુંબેશ–૨)
 
 
તા. ૧૪મી ફેબ્રુઆરી ! જેની રાહ આયોજકોને મહીનાઓથી હતી તે રેલીનો દીવસ છેવટે આવી પુગ્યો. ગુજરાત વીદ્યાપીઠના ઝાંપે સવારના ૯.૩૦ વાગે સૌથી પહેલાં પહોંચવાનું થયું. આ રેલીમાં એક નાનકડું કામ સ્વીકારી લીધું હતું તે [...]

રેલી પહેલાંની વીગતો (ઝુંબેશ–૧)

 
બેઠેલા મહાનુભાવોઃ ભાષાવીજ્ઞાની ડૉ.યોગેન્દ્ર વ્યાસ, રઘવીરભાઈ,કાનુનવીદ્ ગીરીશભાઈ, સુરેશ દલાલ, ગુણવંતભાઈ શાહ, પરીષદ પ્રમુખ કનુભાઈ જાની. વક્તા મનીષી જાની. સ્થાળઃ ગોવર્ધન હૉલ, ગુજરાતી સાહીત્ય પરીષદ.
 
 
 
ભાષા પરીષદ તરફથી જે અહેવાલ લખાશે તે અન્યત્ર પ્રગટ થશે. આ અહેવાલ વ્યક્તીગ રીતે લખાયો ને પ્રગટ કર્યો છે.  – જુ.
 
 

ગુજરાતીબચાવ ઝુંબેશની આંખો દેખી
 
ભાષાપરીષદની વાર્ષીક સાધારણ સભામાં એક વાત નક્કી થઈ હતી, કે [...]

રેલી અંતે ધુરંધર સાહીત્યકારોએ પણ કબુલ્યું છે…

 
આજ અચાનક – ૭                                                        – જુગલકીશોર.
 
“તો પછી તકલીફો ક્યાં છે ? કઈ કઈ છે ?” એવો સવાલ મુકીને પ્રથમ હપ્તો પુરો કર્યો હતો તો એ જ સવાલોને જવાબવા આ હપ્તો પ્રયોજીએ –
 
તકલીફો તો હકીકતે હોવી જ ન ઘટે. કારણ કે જ્યાં ભાષાપ્રેમ છે ત્યાં તકલીફો હોય તોય તેને કાંઈ અડચણ ગણાવવાની ન હોય. છતાં આપણા [...]

એક ઈ–ઉ; ૭૦ લેખકો અને ૧૦૦થી વધુ પુસ્તકો !!

એક ઈ-ઉવાળી ઉંઝાજોડણીમાં પ્રગટ થયેલાં  પુસ્તકોની લેખકવાર યાદી :
                                                                                   –રામજીભાઈ પટેલ
 
(વેબસાઈટ ‘ઉંઝાજોડણી’ http://unzajodni.googlepages.com/ પરથી સાભાર)
 
 
બટુક દેસાઈ :
  1] આઝાદ ભારતના ગરીબોનો સવાલ : અમારે આંગણે સ્વરાજ ક્યારે આવશે ? [2001]
  2] ન્યાયી સમાજના લડવૈયા અને ઈતીહાસપુરુષ : ભારતરત્ન ડૉ.બી.આર.આંબેડકર [2001]
  3] ખેતવીકાસ અને ગામડાંમાંથી શહેરભણી થતાં સ્થળાંતરોની   સમસ્યાઓ [2002]
  4] દલીતો, આદીજાતીઓની વીપદાઓ અને [...]

1લી મે અને એક સીડી ગુજરાતી-આકાશ આંબવા માટે !!

ગુજરાતી સોફ્ટવેરનો  લોકાર્પણવીધી : એક અહેવાલ    
                       
–જુગલકીશોર…………………………………………………….
 
[ ટેકનોલોજી ડેવલપમેન્ટ ઈન ઈન્ડીયન લેંગ્વેજીઝ (TDIL) તથા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાંસ કોમ્પ્યુટીંગ ( C-DAC)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સોફ્ટવેર ટુલ્સ અને ફોન્ટ્સની એક અતી  કીમતી સીડી આજે ગુજરાતના સ્થાપના દીવસે  ભારત સરકારના ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વીભાગ દ્વારા વીશ્વભરમાં વ્યાપેલા ગુજરાતીભાષીઓના રોજીંદા વ્યવહારો માટે સાવ ની:શુલ્ક રુપે રીલીઝ કરીને ગુજરાતી [...]

‘સપ્તક’નો દુનીયાનો નંબર વન જલસો ! 45 રાગો !

ભાઈબંધ વીનોદ,

આમ તો તને ડૉ. વીનોદ લખવું રયું ! ગુજરાતીભાષા-સાહીત્યમાં ડૉક્ટરેટ થયા પછી આગળ ડૉ. લગાડાય તે સારું લાગે જ. પણ આપણી ભાઈબંધીમાં ઈવડું ઈ આડું આવે હૉ ! નકામું વચાળે આવીને નડે; છેવટ કનડે તો  ખરું.

ગયા વખતે તને આંયાં અમદાવાદમાં સંગીતનો જે જલસો થૈ ગ્યો એની વાત માંડી’તી. ઈમાં તેરે તેર દી’નો કારયકરમ  [...]