Posted on Sunday, June 17, 2007 by jjkishor
બાપનું તર્પણ. –જુ.
રાજઘાટની
માંડી બેઠા હાટ
સેવકો;
સેવકો
ભેળાં થઈને વેચે;
વેચે ભાતભાતની ચીજો
પાણી-મુલે :
–===–
[1]
“ગાંધીએ
જેના સુતર-તાંતણે
લીધું હતું સ્વરાજ
એ આ ચરખો -
કાંતશે હવે
સુંવાળાં ગલગલીયાંળાં રેશમી સુત્રો.”
[2]
“શુદ્ધ અને અહીંસક
આ ચંપલ-
રાજમાર્ગ પરના
‘કાંટા-કાંકરા’થી બચાવતાં
આપને લઈ જશે
છેક
રાજભવનમાં.”
[3]
“આ
ગરીબ બીચારી
બકરી.
તમારા ગગનચુંબી વૈભવમાં
બદામનો મામુલી ચારો ચરીને
તમારો
જનતા સાથેનો
ભ્રમ દુઝતી રહેશે.”
[4]
“ને
આ તકલી.
ચકલી ખોલો
ને
વહે જેમ ધારા પાણીની,
એમ ફેરવતાં જ એને
વહે
ધારા, વીચારની.
કેન્દ્ર પર [...]
Filed under: સાંપ્રત ચર્ચા : | 1 Comment »
Posted on Monday, April 23, 2007 by jjkishor
[ ત્રીભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર 'સુંદરમ્' નું જન્મશતાબ્દી વર્ષ તા. 22, એપ્રીલ, 2007થી શરુ થઈ ચુક્યું છે. ગામ મીયાં-માતર, જીલ્લો ભરુચમાં જન્મેલા ગુજરાતના આ અત્યંત લોકપ્રીય કવી ગાંધીયુગીન સાહીત્યજગતનું મહામુલું ધન છે. આપણે આ વર્ષ એમની સ્મૃતીમાં ઉજવીશું ? ] આજે એમની બે રચનાઓ માણીએ :
કડવાં કારેલાં
કડવાં કારેલાંના ગુણ નહોય કડવા હો
કડવાં [...]
Filed under: સાંપ્રત ચર્ચા : | Leave a Comment »
Posted on Friday, January 26, 2007 by jjkishor
રતીભાઈ ચંદરીયાજીનો શુભેચ્છા-સંદેશ.
ભાઈ જુગલકીશોર વ્યાસ, તા.22,જાન્યુઆરી.’07.
તમે એક નવો બ્લોગ શરુ કરી એના દ્વારા એક સંપુર્ણ ગુજરાતી સામયીક શરુ કરો છો તેવા સમાચાર ઉત્તમભાઈએ આપ્યા.તમારા મઈલ દ્વારા એની રુપરેખા પણ જાણી.હું ઘણો આનંદીત થયો છું.મારા ધન્યવાદ સ્વીકારશો.
તમારી અને બળવંતભાઈની ઓળખ ઉત્તમભાઈને આભારી છે અને ઉત્તમભાઈની ઓળખ ઉંઝા જોડણીને આભારી છે.
ભાઈ,તમારાં અનેક લખાણો અને પત્રો મેં માણ્યાં [...]
Filed under: સમાચારો, સાંપ્રત ચર્ચા : | 6 Comments »