Posted on Friday, August 28, 2009 by jjkishor
વીસરાતી, સચવાતી બોલીઓ. – શ્રી મેઘાણીનાં લખાણોના સંદર્ભે.
લોકસાહીત્યમાં જાણીતાં ગીતો ચારણો દ્વારા અને રાસ–ગરબા વગેરે દ્વારા સચવાયાં છે. આમાં લોકગીતો તો કંઠોપકંઠ ગવાતાં રહ્યાં, એનું એક મુખ્ય કારણ એ હતું કે લોકહૃદયની ઉર્મીઓને આ ગીતોમાં ઘેરા ભાવથી ગુંથવામાં આવી છે. ચારણી સાહીત્ય મોટે ભાગે રાજ દરબારોમાં વ્યક્તીગત પ્રશસ્તીઓમાં જ રચાયું, ગવાયું ને [...]
Filed under: લોકસાહીત્ય | 7 Comments »
Posted on Monday, March 26, 2007 by jjkishor
—કનુભાઈ જાની ( માધવ ગોર )
હેમચન્દ્રાચાર્ય એક પ્રખર પંડીત. પણ લોકવૅણનાય પારખુ ! વ્યાકરણ જેવા વીષયમાં દુહાઓ આપે !! પોતે વીરક્ત અને અહીંસાધારી સાધુ છતાં પ્રેમશૌર્યના દુહાઓ લોકસાહીત્યમાંથી વીણી વીણીને સમાજને બતાવે ! પોતે જૈનાચાર્ય છતાં શીવસ્તોત્ર રચે ! હજી એક વધુ આશ્ચર્ય : વીતરાગીઓનાં ચરીત્રો આપતાં આપતાં, તત્કાલીન લગ્ન-રીવાજો ને લગ્નગીતો-ફટાણાં ચખાડે ! [...]
Filed under: ભાષા-ઈતીહાસ, લોકસાહીત્ય | Leave a Comment »
Posted on Monday, March 12, 2007 by jjkishor
—કનુભાઈ જાની.
સજ્જન કેવો હોય ? જેમ જેમ મોટાઈ મળતી જાય તેમ તેમ વધારે ને વધારે નમ્ર થતો જાય–કાંગની માફક. ને તેમાંય પોતે પોતાની વડાઈ તો જરાય દેખાવા ન દે; દેખાડો તો ના જ કરે; પણ બીજાના ગુણ જુએ કે તરત સૌને બતાવે; પોતાના છુપાવે, બીજાના પ્રગટ કરતા રહે. જોકે એવા તો હોયે વીરલ, ને [...]
Filed under: ભાષા-ઈતીહાસ, લોકસાહીત્ય | Leave a Comment »