Posted on Wednesday, September 16, 2009 by jjkishor
મારા પ્રીય ગુજરાતી મીત્ર જુ,
તારો પત્ર મને મળ્યો જેમાં તેં હાઈકુ અંગે ઘણી વાતો ટુંકાણમાં આપી છે. પણ તને ખ્યાલ ન રહ્યો હોય તો જણાવું કે હું જાપાની માનવ હોઈ મારા આ અતી પ્રીય સાહીત્યસ્વરુપ વીષે ઘણું જાણું છું. એની સાબીતી રુપે આજે હું જ તને એક સરસ માહીતી મોકલી રહ્યો છું જે જાણીને તને [...]
Filed under: હાઈકુ અંગે | Leave a Comment »
Posted on Tuesday, June 10, 2008 by jjkishor
પ્રીય ભાઈ કાવાબાસુ,
તમે તો ભાઈ ભારે કરી ! મને બે પાઠ ભણાવીને એક બાજુ મારા માથાને ઘણી તકલીફ આપી, તો બીજી બાજુ સત્તરાક્ષરીમાં ડુબકીઓ ખવડાવી ખવડાવીને ભીનો ભીનો ને ભર્યો ભર્યો કરી દીધો !
જવાબમાં હુંય કાંઈક તો તમને પીરસું જ એમ વીચારીને આજે કેટલુંક રજુ કરું છું. આશા છે કે તમને અવશ્ય ગમશે. જુઓ, [...]
Filed under: હાઈકુ અંગે | Comments Off
Posted on Sunday, June 8, 2008 by jjkishor
સહયોગીઓ,
(હાઈકુ અગે ચાલી રહેલી આ લેખમાળા ખરેખર તો શ્રી સ્નેહરશ્મિના હાઈકુસંગ્રહની એમણે લંબાણપુર્વક લખેલી પ્રસ્તાવના – કે જે ‘સંસ્કૃતિ‘ના જુના અંકો એપ્રીલ અને મે, ૧૯૬૭માં પ્રગટ થઈ હતી – ના આધારે મારી ભાષા–શૈલીમાં મુકાઈ રહી છે. આમાં ભાષા સીવાય મારું કશું નથી…)
–––––––––––––––––––––––––––––––––––––––––––––
સ્નેહી જુ.ભાઈ !
ગયા પત્રમાં આપણે હાઈકુની જે ચર્ચા કરી તેમાં જોયું કે કેવળ સત્તર [...]
Filed under: હાઈકુ અંગે | 2 Comments »
Posted on Sunday, May 25, 2008 by jjkishor
પ્રીય જુગલજી !
મઝામાં તો છોને ?! હું તો અમારા આ હાઈકુ અંગે તમે બધાં વાતો ચલાવી રહ્યાં છો તેથી ને ત્યારથી કુશળ કુશળ જ છું !!
તો પછી, બોલો હવે એ જ વાત વધુ આગળ ચલાવીશું ? કારણ કે મને બે–એક ખાસ વાત હાઈકુ અંગે કહેવાનું મન ઘણા સમયથી થયાં કરે છે. આ હાઈકુ, જુગલભાઈ, [...]
Filed under: હાઈકુ અંગે | 6 Comments »
Posted on Thursday, March 20, 2008 by jjkishor
ગુજરાતીના બે સમર્થ કવીઓનાં હાઈકુ અંગે સ્નેહરશ્મિ.
–સંકલન : જુગલકીશોર.
——————————————————————————————————-
(હાઈકુ : 4)
[ પ્રીય મીત્ર ! શ્રી સ્નેહરશ્મિએ બે સમર્થ કવીઓનાં હાઈકુનો આધાર લઈને સરસ અને સભર વાતો એમના હાઈકુસંગ્રહમાં કરી છે. આજે એમાંની કેટલીક અહીં રજુ કરી રહ્યો છું, તને અવશ્ય ગમશે જ....: ]
હાઈકુને એક જ ઉદ્ગારમાં પુરી થતી કૃતી તરીકે ઓળખવામાં આવે છે. [...]
Filed under: હાઈકુ અંગે | 2 Comments »
Posted on Friday, March 7, 2008 by jjkishor
સ્નેહરશ્મિને કાકાસાહેબ કાલેલકરના બે પત્રોનો સારાંશ.
{સંસ્કૃતિ-ફેબૃઆરી,૧૯૬૭}
—————————————————————————————————————–
રાજઘાટ, નવી દીલ્હી. તા.૨૨-૨-૬૬.
પ્રીય ઝીણાભાઈ,
તમારા મધુર મીઠા કાગળ…પછી તમારું બુકપોસ્ટ મળ્યું, જેમાં ‘તમારી દુનીયા’એ (સ્નેહરશ્મીનો હાઈકુસંગ્રહ)દર્શન દીધાં. પણ ચીત્ત ચોર્યું તમારાં હાઈકુએ. હવે પછી તમને હું ઝીણાભાઈ નથી કહેવાનો, “હાઈકુ-રશ્મિ” કહીશ.
કાશ્મીરના મમ્મટે ‘અનલંકૃતી પુનઃક્વાપી’ કહીને અલંકાર વગરની કવીતા માટે જાણે તે દોષ હોય તેમ માફી માગી જણાય છે. [...]
Filed under: હાઈકુ અંગે | 1 Comment »
Posted on Thursday, February 21, 2008 by jjkishor
મારા પ્રીય ગુજરાતી મીત્ર જુ,
તારો પત્ર મને મળ્યો જેમાં તેં હાઈકુ અંગે ઘણી વાતો ટુંકાણમાં આપી છે. પણ તને ખ્યાલ ન રહ્યો હોય તો જણાવું કે હું જાપાની માનવ હોઈ મારા આ અતી પ્રીય સાહીત્યસ્વરુપ વીષે ઘણું જાણું છું. એની સાબીતી રુપે આજે હું જ તને એક સરસ માહીતી મોકલી રહ્યો છું જે જાણીને [...]
Filed under: હાઈકુ અંગે | 3 Comments »
Posted on Sunday, February 17, 2008 by jjkishor
જાપાની કાવ્યપ્રકાર હાઈકુની અલૌકીક દુનીયામાં…..!
–જુગલકીશોર====================
નોંધ :
[મીની વેકેશન દરમ્યાન ઉ.જોશી સંપાદીત 'સંસ્કૃતિ'ના 1965-67ના અંકો --કનુભાઈ જાનીના આશીર્વાદથી -- મળી ગયા હતા. 1965ના ઓગસ્ટનો સંસ્કૃતિનો અંક હું સણોસરા ભણતો ત્યારે મેં વાંચ્યો હતો. એ અંકમાં સૌથી પ્રથમ વાર સ્નેહરશ્મીનાં 9 હાઈકુ પ્રગટ થયેલા તે આજેય યાદ છે. ગુજરાતમાં હાઈકુનો જન્મ આ રીતે થયો હતો !! [એ વાતનો [...]
Filed under: હાઈકુ અંગે | 7 Comments »