અંતર

                     અંતર છલક છલક મમ છલકે ! 
                     પુલકિત પુલકિત મન શું મલકે
તવ નયનનની પલકે !

                      રોમ રોમમાં    હર્ષ   અનુપમ,
મધુર મધુર ક્ષણ ક્ષણ આ અનુભવ;
હૃદય-પદ્મને દલદલ નવનવ
ઉમંગ-ઝલકણ ઝલકે !

                                         –જુગલકિશોર.

 

2 thoughts on “અંતર

  1. ના જી ! નયનન કવિતામાં સહજ છે.

    એક બીજી વાત કહું ?

    આમાં કુલ 30 શબ્દો છે. એમાં 65 અક્ષરો એક પણ કાના કે માત્ર વિનાના છે ! ઈકારાંત કે જે પણ લઘુ છે તે ફત 3 જ છે. એકારાંત ફત્ક્ત 5 છે જે ગુરુ છે જે બોલવામાં બે માત્રા ધરાવે. ઓકારાંત તો બે જ જગ્યાએ છે અને તે પણ કોમળ ઉચ્ચાર ધરાવે છે ! હળવા જોડાક્ષરો પણ 3 જ છે.

    વિષયને અનુરુપ શબ્દપસંદગી અંગે કૂઈ વિવેચના કરે એવી ઈચ્છા છે. જુ.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.