વ્યક્તીવીશેષોના સાન્નીધ્યે કોચરબના રમણીય સ્થળે ‘વીશેષ સભા’માં હાજર રહીશું ?

તા. ૨૨મી નવેમ્બર, ૨૦૧૫ના રોજ અમદાવાદની મધ્યમાં એક ઐતીહાસીક અને રમણીય સ્થળે વેબગુર્જરી પરીવારનું વીશેષ સ્નેહમીલન યોજાયું છે.

આ સભાના મુખ્ય અતીથી – વેબગુર્જરીને પોતાનું કીંમતી યોગદાન આપી રહેલા, અમેરીકાસ્થીત – શ્રી વિજયભાઈ જોશીના સાન્નીધ્યમાં, અમદાવાદ, વડોદરા તથા અન્ય સ્થળોથી હાજર રહેનારા કેટલાક મહાનુભાવોની ઉપસ્થીતીમાં અમે મળવાનાં છીએ !!

વેગુ પરીવાર સાથે સંકળાયેલા સભ્યો ઉપરાંત બ્લૉગર્સ અને જુદાંજુદાં ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલ વીશેષ વ્યક્તીઓની ઉપસ્થીતી આ સભાનું આકર્ષણ હશે.

તારીખ : ૨૨–૧૧–૨૦૧૫

સમય : સાંજના ૪.૦૦થી

સ્થળ : ગાંધીજી દ્વારા સૌથી પ્રથમ જેની સ્થાપના થયેલી તે અતી રમણીય ને ઐતીહાસીક કોચરબ આશ્રમ : પાલડી, અમદાવાદ.

આ સભાની સ્વાગતા અને ભાવભરી યજમાનગીરી શ્રી વલીભાઈ અને તેમનો ‘હોટેલ સફર ઇન’ પરીવાર સંભાળશે. કોચરબ આશ્રમ તથા તેના વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ ત્રિવેદીના સૌજન્યનો લાભ પણ આ સભાને મળશે.

આ જાહેર જાણકારી આપીને વેગુ પરીવારજનો અમે, સૌ કોઈ રસીકજનોને આ મહત્ત્વના સ્નેહમીલનમાં ભાવસભર નીમંત્રણ સાથે આવકારવા ઉત્સુક છીએ.

સંપર્ક માટે ટેલીફોન નંબ રઃ
વલીભાઈ મુસા : +91 93279 55577; જુગલકીશોર વ્યાસ : +91 94288 02482; અશોક વૈષ્ણવ : +91 98252 37008; બીરેન કોઠારી : +91 98987 89675; અકબર અલી મુસા, ડાયરેક્ટર, હૉટેલ સફર ઈન : +91 93770 09077; ફ્રાંસીસ ડિસોઝા, જનરલ મૅનેજર, હોટેલ સફર ઈન : +91 93740 10050

‘વેગુ’પરીવાર વતી –

વલીભાઈ મુસા

જુગલકીશોર

અશોકભાઈ વૈષ્ણવ

બિરેનભાઈ કોઠારી

Advertisements

3 thoughts on “વ્યક્તીવીશેષોના સાન્નીધ્યે કોચરબના રમણીય સ્થળે ‘વીશેષ સભા’માં હાજર રહીશું ?

  1. મુરબ્બી શ્રી,
    સ્નેહમીલનના સંભારણા ને મિત્રો સુધી શેર કરવા બદલ આભાર.
    ડિસેમ્બર મહિનામાં હું અમદાવાદ આવવાનો છું. અગર કોઈ સ્નેહમીલન હોય તો કહેશો; આવવા પ્રયત્ન કરીશ.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.