કોચરબ : કૅમેરાની આંખે.

અવારનવાર અહીં આવવાનું બને છે.

વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે, આ જગ્યા શહેરની સાવ મધ્યમાં, આટલા ઘોંઘાટ વચ્ચે હોઈ શકે તેવા સવાલના જવાબરુપે દીવાલની પેલી તરફના ધમધમાટથી સાવ વીપરીત એવી શાંતી પ્રસરાવતી અનુભવવા મળે છે. બાવીસમીની સભામાં વેબગુર્જરીના સભ્યરુપે અહીં આવવાનું થતાં કેટલીક ક્લીક કરી તો આ સૌંદર્ય સમક્ષ થયું, જે મારા વાચકમીત્રોના લાભાર્થે પ્રગટ કરું છું.

વેબગુર્જરીનો કાર્યક્રમ હોઈ અહેવાલ તથા સભાની તસવીરો તો આપણે વેગુનાં પાને જ માણીશું, આજકાલમાં જ…..ત્યાં સુધી સભાના હાજર સભ્ય તરીકે લીધેલી તસવીરો આજે.                                                                                                                         – જુગલકીશોર.

WP_20151121_16_02_04_Pro(4)

WP_20151121_16_03_34_Pro

WP_20151121_16_02_12_Pro

WP_20151121_16_02_23_Pro

WP_20151121_16_02_33_Pro

WP_20151121_16_03_46_Pro

WP_20151121_16_03_58_Pro

આભાર, કોચરબ સત્યાગ્રહ આશ્રમના સંચાલકોનો તથા ગુજરાત વીદ્યાપીઠનો.

6 thoughts on “કોચરબ : કૅમેરાની આંખે.

  1. एक अलग ही “क्लास” का ,श्रेणी-स्तरका ….निसर्गकी गोदमें सुंदर एवं शांतिदायी नयनाभिराम स्थल !
    रिपोर्ट और भी मनोंहारी होगा इसका अंदाज़ लगाना बहोत मुश्किल नहीं ! इंतज़ार रहेगा !!

    Like

  2. અમદાવાદ અનેજ વખત જવાનું બનતુ હોવા છતાં આ આશ્રમની મુલાકાત લેવાનું બન્યું નહિ તે સમજાતું નથી. સાબરમતી આશ્રમ એક કરતા વધારે વખત જવાનું બન્યું છે, પરંતુ કોચરબ કદાચ સ્મૃતિમાંથી નીકળી ગયું હશે. હવે પછી જો અમદાવાદ જઈ શકાશે તો પ્રથમ કામ કોચરબાની મુલાકાત લેવાનું વિચાર્યું/નક્કી કર્યું છે. આભાર ! આ સ્થળના ફોટા જોવાનો મોકો આપવા બદલ !

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.