‘માતૃભાષા’ના લેખકોને ખાસ વીનંતી … … …

વાચકમીત્રો ! 

આજના “માતૃભાષા” સાઈટ પરનાં પ્રગટ થયેલાં લખાણો આ પ્રમાણે છે. મુલાકાત લેશો……

૧) પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના જીવન પર લેખ

૨) ‘જયભિખ્ખુ’ અંગેનો લતા હિરાણીનો મજાનો અભ્યાસલેખ

૩) લખવા માટેના – કલમને વહેવા માટેના માર્ગો – (૨)

 

નવી સાઈટનું નામ : MATRU-BHASHA’ 

સરનામું : (www.jjugalkishor.in)

 

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 

MATRU-BHASHA”ના  લેખકોને સુચના : 

૧) લખાણ પર સૌથી ઉપર શીર્ષક આવશે;

૨) લખાણ પછી તરત જ નીચે લેખકનું નામ (તખલ્લુસ હોય તો તેને સાથે મુકવું.)

૩) લખાણને અંતે મુકવા માટે સાવ જ ટુંકું સરનામું / ઈમેઈલ આઈડી / બ્લૉગની આઈડી

૪) સાવ ટુંકાણમાં પોતાનો પરીચય જેમાં –

પુરું નામ / મુળ વતન / અત્યારનું રહેણાક / અભ્યાસ / કાર્યક્ષેત્રોનાં નામ / (બાયોડેટા નહીં)

૫) પાસપોર્ટ સાઈઝનો ફોટો

Advertisements

3 thoughts on “‘માતૃભાષા’ના લેખકોને ખાસ વીનંતી … … …

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.