સમાપનને આરે “NET–ગુર્જરી” !!

હા, હવે આ બ્લૉગ નવી સાઈટ ‘MATRU-BHASHA’ને ખો આપીને NET–ગુર્જરી સંતાઈ જશે !!

હવે પછી જેમને પણ નેટગુર્જરીની મૈત્રી તાજી રાખવી છે તેઓ નવી સાઈટ “માતૃભાષા” પર નજર રાખતાં રહે તેવી વીનંતી !!

આજની તારીખે –

૧) માલનાથ (માલેશ્વર)નો મેળો
૨) ‘કેમ છો ?’ ‘સારું છે !’ કહેતા ગુજ્જુઓ વીશે –

વાંચો : MATRU-BHASHA : http://www.jjugalkishor.in/

Advertisements

5 thoughts on “સમાપનને આરે “NET–ગુર્જરી” !!

 1. માતૃભાષાને તો આવકાર મીઠો ભલે મળી ચૂક્યો જ છે, પણ નેટ ગુર્જરીની નેટ પરથી વિદાય સ્વીકારવી અઘરી તો ખરી જ ને, જુગલભાઈ! માતૃભાષાને દીર્ઘ સફર માટે શુભ કામનાઓ!

  Like

  1. આભાર, દવેસાહેબ ! આપ તો આરંભથી જ સાથે રહ્યા છો. સફરમાં કેટલાક પડાવ ને કેટલાક લક્ષ્યો – બદલતાં–આવતાં રહેવાનાં……આપની શુભેચ્છાઓ બળ આપે છે.

   Liked by 1 person

 2. Hello ,
  I m recently read your blog and it’s Sound Good.
  few day back a good app are launch by government name called “e challan surat city”. Our government, are providing such a good concept to help public as well as prevent or break traffic problem.
  and now it’s move to ahemdabad city and launch new app named ” e Challan Ahmedabad City “.

  so, requested to you aware people for e challan traffic system because you have ability to make Digital India.

  Thank you.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.