મારી વેબસાઈટ ‘MATRUBHASHA’ને મળેલા “બે બોલ”

 

પ્રજ્ઞાદીદી : 
તમારી અંદર અનંત
 શક્તિ છે તેનું ધ્યાન ધરો , તેને ભજો . આધ્યાત્મ નો અર્થ જ તમારી પોતાની ઓળખાણ છે. સંસારના અંધ વિશ્વાસ કે ખોટા વિચારમા ન પડો .એક કાર્યશૈલી બનાવો અને સતત जागृति થી તેના પર અમલ કરો. રોજ ચોક્કસ સમયે તમારા કાર્ય કરો આથી તમારા શરીરને તેની ટેવ પડશે. સાધનાથી શુધ્ધિ આવશે. તમારું પોતાનું એક સકારાત્મક ચિંતન રાખો જેને કોઇ વિઘ્ન ,ઘટના કે બાધા તમારા કર્તવ્ય પાલન થી વિમુખ નહિ કરી શકે . 

ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रम् पष्येमाक्षभिर्यजत्राः ।

स्थिरैरङ्गैस्तुष्तुवाँसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः ।

स्वस्ति नः पूषा विश्ववेदाः ।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः ।

स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ 

શ્રી જુગલકિશોરભાઈ,
સરસ વેબ સાઈટ બતાવી. તમારો ઘણો ઘણો આભાર.
મનસુખલાલ ગાંધી.

mdgandhi21
mdgandhi21.wordpress.comx
mdgandhi21@hotmail.com

 Khoob khoob abhinandan. Shubh ashayathi sharu karelu karya unnat shikharo sar kare e nirvivad chhe jenu uttam udaharan “Net Gurjari” ane “Veb Gurjari”

“Man hoy to malave jvay”–“-A will will find a way”-Aapanu svapna sakar thay evi hardik shubhechchhao.

Anila Patel.

ખૂબ સરસ.નવા નવા લેખકો અને કવિઓને માટે ગુજરાતીમાંજ એક નવો બ્લોગ શરુકરવામાટે અભિનંદન. પરદેસમાં વસતા મારા જેવા નિવૃતોને વાંચવાની મઝા પડશે.આશા રાખું છું કે લાઇક કરનાર દરેક ભાઈ બહેન પોતાના અભીપ્રાય પણ ગજરાતીમાં જ આપશે તો ઓર મઝા આવશે.

deejay35(USA)
dthakore35@yahoo.com

આદરણીય જુ’ભાઈ

નેટ ગુર્જરી હવે નવા સ્વરૂપે “NET-GURJARI” બની રહ્યું છે એની આપના મનમાં રમી રહેલી યોજનાનો
મુદ્દાવાર નકશો આપે રજુ કર્યો એ જોયો .એમાં ગુજરાતી ભાષાની અસ્મિતા ટકાવવા માટેની આપની
ચીંતા અને ધગશ દેખાય છે.હાલની નેટ ગુર્જરીનો વ્યાપ વધારવાના સુંદર ઉદ્દેશ સાથે શરુ થતું
આ અભીનવ પગલું ભરવા બદલ આપને અભિનંદન.
આપનું આ સ્વપ્ન સૌના સહકારથી સાકાર બને એવી શુભેચ્છા પાઠવું છું.

Vinod R. Patel
vinodvihar75.wordpress.com

Like to see dream turn into reality and wish you all the best for this wonderful project !

અક્ષયપાત્ર/Axaypatra
axaypatra.wordpress.comx
rekhasindhal@comcast.net

પ્રભુ તમારો માર્ગ પ્રશસ્ત કરે!

P. K. Davda
davdanuangnu.wordpress.com

સુંદર કાર્ય..જુગલકાકા…

અભિનંદન..

ઘણાં સમય બાદ સંપર્ક થયેલ છે.

આશા છે આપ કુશળ હશો. આટલા સક્રિય અને ઉત્સાહી છો તે ખરેખર અભિનંદનને પાત્ર છે.

–નીલમના સ્નેહ વંદન.

All the best for your new start..

Regards,

–Jignesh Adhyaru

j’bhai,

really great idea..first time you have created rainbow site..where “Sab Ka Sath – Sabaka Vikas”

–mahendra thaker

મંગલ અભિયાન વિશ્વ વિહારે

–રમેશ પટેલ srpvadi@gmail.com

પ્રિય જુગલકિશોરભાઈ,
તમારી  વાત વાંચી. મને ગમી કેમકે આથી તમે  મારા જેવા અ વિદ્વાનની અનુભવ વાણીનો પણ  સ્વીકાર કરશો. બહુ આનંદની વાત છે.

himatlal joshi

નમસ્કાર, જુગલકીશોરજી,

આપના ઉપરોક્ત  મેઈલ દ્વારા આપની  નવી સાઈટ અંગેની વિગત જાણી ખુશી થઇ.  આપના નવા પ્રયત્ન બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

  • દાદીમા ની પોટલી

તમારા નવા સર્જનની સફળતા ને શુભેચ્છા સાથે,

–chiman patel

નવી તરેહના કામ માટે અભિનંદન.

–Maulika

બહુ જ સરસ જુકાકા. અભિનંદન.

–Lata J. Hirani

valibhai musa

નવીન સાહસ અને તેની ધડાકાબંધ સરપ્રાઈઝ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

 chirag says:

svagatam ju.kaka nava svarupe

dhansukh b.gohel. says:

good job,kishorbhai.i pray almighty for continuous progress of the site.it is matter of stisfaction that shree suresh jani is,an experienced person will be here.

ashok m vaishnav says:

આજે matru-bhashaની વિગતે મુલાકાત લીધી છે.

આ નવપ્રયાણના હેતુઓને ધાર્યાથી વધારે સફળતા મળે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

biren kothari says:

‘માતૃ-ભાષા’ માટે હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ

dipak dholakia says:

शिवाऽस्ते पन्थानः सन्तु i

હરીશ દવે says:

આપ જેવા મિત્ર પ્રગતિ કરે તેમાં અમારી ખુશી શામિલ હોય જ , જુગલકિશોરભાઈ! અભિનંદન!
‘માતૃભાષા’ માટેનો આપનો ત્વરિત નિર્ણય આશ્ચર્યજનક લાગ્યો, પણ સાચે જ ખુશી આપી ગયો.
ફરી એક વાર, અભિનંદન અને શુભેચ્છાઓ!

ketki abhilash ghoda says:

અભિનંદન

vkvora2001 atheist rationalist says:

मारा वीचारो जणांववा हुं थोडोक मोडो जरुर पड्यो. देशमां घणां नोट बदलवा लाईनमां उभा हता ए हीसाबे मारो नम्बर जल्दी आवी गयो…

તરુણ શાહ says: (ટુંકાવીને)

જુગલકિશોરભાઈ,
બ્લોગનું નામ “માતૃભાષા” વાંચીને બ્લોગની મુલાકાત તો લીધી, પણ ક્ષમા કરજો: ખૂબ જ દુખ થયું….. ખરેખર આખા બ્લોગમાં આનેક જગ્યાએ ચલાવી જ ન શકાય તેવી અઢળક ભૂલો છે……

jugalkishor says:

આપનો ભાવ સમજી શકું છું. પણ ગુજરાતીના નીયમોની ારાજકતાને કારણે અમે લોકો આ રીત અપનાવી બેઠાં છીએ….ગુજરાતીના બહુ મોટા ગજાના ભાષાવીજ્ઞાનીઓએ અમને આ શીખવ્યું છે. આપનો આભાર માનું છું.

તરુણ શાહ says:

સ્નેહીશ્રી,
તમારો ખુલાસો જાણીને અતિ આનંદ થયો…….તમે ખૂબ વિચારી ને જ નિર્ણય લીધો હશે પરંતુ મને લાગે છે કે જો બંને ઈ અને ઉનો ઉપયોગ થાય તો વધારે યોગી થાય.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

 

 

 

 

 

 

 

 

 

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.