કવી છું !!

કવી છું.

 

મારા જ મોબાઇલથી ખેંચીકાઢેલી

સેલ્ફછવી છું –

કવી છું.

શબ્દો અને

અર્થો અને

અલંકારો–વક્રોક્તીઓમાં

સૌંદર્યો શોધતાં

અંધાધુંધ ઉભી થઈ જતી

ભવાટવી છું –

કવી છું.

સમારંભોમાં

એકસમાન લાગતા

આમંત્રીતો–મહેમાનો–શ્રોતાઓમાં,

મંચસ્થ મુરબ્બીઓમાં

ને

એમના માઇકોમાં

વહી રહેલા ધ્વનીઓમાં

છુપાઈનેય પ્રગટતો રહેતો

દુન્યવી છું –

કવી છું.

– જુ.           તા. ૩૧–૧૦–૧૮.

3 thoughts on “કવી છું !!

 1. વાહ જુભાઈ, વાહ. કવિઓ પ્રત્યે ખુબ જ માન અને ઈર્ષ્યા અનુભવતો રહ્યો છુ.
  નહિ શબ્દ રમત
  નહિ શબ્દ ગમત
  નહિ શબ્દ ગનીમત છેલના…….
  સાવ જ રહ્યો હું બુઠ્ઠો
  બળી રહેલો લેખકડો.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.