મુર્ધન્ય સાહીત્યસ્વામીઓ અને આદરણીય ગુરુજનો સર્વશ્રી ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટની છાયામાં
રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલ વ્યાસ
(લોકભારતીસ્નાતકોનું મારું ગ્રુપ – ૧૯૬૫)
પરીચય :
૧) નીચે બેઠેલાં ડાબી બાજુથી : કમળા ગાંધી, સુમેધા પંચોળી, સાવિત્રી પટેલ, ભાનુ પટેલ, નંદુ પટેલ, ગ્લેડિસબહેન, ગંગા ચૌધરી, પુષ્પાબહેન, મણિબહેન, સરલા દવે, ગજરાબહેન (ચૌધરી ?)૨) નીચેથી બીજી લાઇન : સર્વશ્રી જ્હોન, જયંતભાઈ શાહ, કુંવરાણીદાદા, લક્ષ્મણભાઈ પટેલ, ન.પ્ર.બુચ, મૂળશંકરભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, ઇસ્માઇલભાઈ નાગોરી, જ્યોતિભાઈ દેસાઈ, ચુનીદાદા, કુમુદભાઈ ઠાકર, જિરાલ્ડભાઈ.૩) નીચેથી ત્રીજી લાઇન : બાબુભાઈ, પ્રવીણ ડાભી, હનુ, સર્વશ્રી યશવંતભાઈ ત્રિવેદી, મહિપતસિંહ ઝાલા, રામજીભાઈ પટેલ, વંડ્રાભાઈ, મુકુંદરાય મુનિ, પ્રભાતસિંહદાદા, યોગેન્દ્રભાઈ ભટ્ટ, વૈદ્યરાજ મજીઠિયાભાઈ, સોમાભાઈ પટેલ, રતિભાઈ પંડ્યા, પ્રેમજી (નાઈ), જુગલ વ્યાસ.૪) નીચેથી ચોથી લાઇન : ઝવેરભાઈ, છન્નુ, રમણિક, પર્વતસિંહ, છગન, વાડિલાલ, રવીન્દ્ર અંધારિયા, દેવેન્દ્ર, પ્રફુલ્લ, ત્રિભોવન, મૂળજી, જીવુ, રતન, બચુ, માવજી, ગોરધન, ગોવિંદ, જશભાઈ, નાગર, ચંદુ.૫) નીચેથી પાંચમી લાઇન : પ્રશાંત પંચાલ, જોઈતારામ, મોતીભાઈ શાહ, ભીખુ સુરાણી, પરશોત્તમ, જાનાભાઈ, રમણ ચૌધરી, વજુ, બાલુ, પ્રવીણ રાવળ, શંભુ ગોટી, અંબાશંકર પનોત, ગુલાબ, ચિત્રકાર જેરામ ચૌધરી, રવીન્દ્ર, (પછીના બે યાદ નથી), જસરાજ, કરશન પટેલ, લલિત નાકરાણી.૬) સૌથી ઉપરની લાઇન : દોસ્ત મહંમદ, ઇન્દુ, રંગીલ, રવજી, મૂળજી, દિનકર ચૌધરી, જીવુ, દિનેશ ભટ્ટ, મહોબતસિંહ, લાભશંકર, કંચનભાઈ પટેલ, દામજીભાઈ, હીરજી ભીંગરાડિયા, અરજણ માલવિયા, વિનોદ માંગુકિયા, ગોપાલ પટેલ, ચિત્રકાર પ્રભુ પટેલ, પોપટલાલ.

એ જ પૌત્રાં દસેક વરસ પહેલા ! ચારમાંનાં ત્રણ જ હતાં ત્યારે…


મારાં પૌત્રાં. છેવાડેનાં બન્ને મોટા પુત્રનાં અને વચ્ચેનાં બન્ને વચેટ પુત્રનાં.


મહેમાન અમારે આંગણે
પૌત્ર જનમેજય
tamara parivar ne joi khub anad thayo. jai shree krishna
LikeLike
ધન્યવાદ શ્રી વિક્રમભાઈ.
LikeLike
શ્રી,જુગલકીશોરભાઈ, નમસ્કાર.
સ_રસ ચિત્રો. ચિત્રોનાં માધ્યમથી જાણે અમે વાચકો પણ આપનાં સ્વજનમાં સામેલ થઈ ગયા (હું તો આમેય ચિત્રમાં જ સામેલ થઈ ગયો !). આભાર.
અને હા, સુથારનું મન બાવળીયે ! સઘળાં ચિત્રો ભાવવાહી છે કિંતુ ’ઉત્તરાયણનો સુર્ય પશ્ચિમે ઢળ્યો !’ વાળો ફોટો લેનારને સુંદર ફોટો કૉમ્પઝિશન વિષયે ખાસ ધન્યવાદ પાઠવશોજી.
LikeLike
એક ફોટામાં નીચે વર્ણન લખવાનું શીક્ષક દાદાએ બાકી રાખ્યું છે.
LikeLike
લખાઈ ગયું છે…આભાર સાહેબ.
LikeLike
મુર્રબી જુગલકિશોર ભાઈ
ચીત્રો બહુજ સાહજીક અને વાસ્તવિકતા થી ભરપુર
લાગ્યા, અભિનંદન
LikeLike
આભાર.
બધા જ ફોટોગ્રાફ્સ મારા મોબાઈલ કૅમેરાથી (૩.૨) લેવાયા છે. જુના બન્ને ફોટોગ્રાફર મીત્ર દ્વારા.
LikeLike
મુર્રબી જુગલકિશોર ભાઈ
મને છેલ્લા થોડા સમયથી NET-ગુર્જરી E:mail મારફત મળતી નથી
તો ઘટતું કરવા ક્રુપા કરશો
અક્બર અલી નરસી
LikeLike
ભાઈશ્રી છેલ્લા ત્રણેક માસથી મારા બ્લૉગ પર લખાણો મુકવાનું બંધ થયું હોઈ આપને તે મળતાં નથી. મેં છેલ્લા લખાણમાં તેનો ઉલ્લેખ કર્યો જ છે….જોઈ જવા વીનંતી છે.
LikeLike
good…jjkishorbhai aa umre pan. loko ne kai aapi rhya cho
LikeLike
ખુબ આભાર, અશોકભાઈ…મળતા રહેશો.
LikeLike
વાહ !!!!
LikeLike
good photo.
LikeLike
ઉતરાયણ નજીક આવતી હોવાથી ધાબાની મુલકાત લીધેલ છે….
LikeLike
હવે આ વરસનું ધાબું બે દી’માં ! તમને સૌને યાદ કરીશું…..સાભાર.
LikeLike
હવેની મુલાકાતમાં આ મોર -ઢેલ જોવા આવવું પડશે. અહીં એ પક્ષીઓ જોવા ઝૂમાં જ જવું પડે.
LikeLike
જુગલકિશોર ભાઈ આપના ફેમીલી ફોટો ગ્રાફ જોઈ ઘણોજ આનંદ થયો,હું પોતે પંચોતેર “વટાવી ચૂકેલ દાદા “છું,તેથી પૌત્રો,પૌત્રીઓ અને કુટુંબી જનો વચ્ચે રહેવાનો આનંદ શું હોય છે તે બરાબર જાણું છું અને બેશક માણું છું.રૂપીયા અને વ્યાજ એમ બન્ને હાથમાં લાડવો ( બલ્કે લાડવાઓ!) આંગણે મોર આવતા હોય એવું મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ ના “ફ્લેટમાં”રહેનારાઓ ક્દાચજ કલ્પી શકે,મેં પણ 1950 આસપાસ બાબરા (જીલ્લો અમરેલી )ત્યારે જીલ્લો રાજકોટ માં મારા ઘરના ફળીયામાં આવતા મોરને ક્યારેક ક્યારેક “ચણ” કરાવેલ છે.
LikeLike
આંગણે માણસો તો આવે પણ આ પ્રકૃતીનાં વહાલસોયાં પણ આવે ત્યારે મન પણ કળા કરી ઉઠે !
આપનો ખૂબ આભાર.
LikeLike
સુંદર ફેમીલી ફોટોગ્રાફ્સ અને વધુ તો તમારી મુખાકૃતિ પર જે આનંદ દેખાય છે તેવો આંનદ તો વ્યાજ જ આપી શકે. બીજું મેં મોર જોયા તેના પરથી યાદ આવે છે કે વર્ષો પહેલા હું જયારે અમદાવાદથી આગળ સોલા થઈને વડસર મિલીટરીના બેઝ પર કામ માટે જતો ત્યારે સોલાની આગળ ખુબ જ મોર ટહેલતા જોયા હતા. થોડા ઘણા ઘરો હતા, ખુબ જ સુંદર લાગતું હતું. હવે તો કોન્ક્રીટના જંગલો ત્યાં આવી ગયા. મોર તો એવી જગ્યામાં ક્યાં રહી શકે.
LikeLike
i show all the photograps to my mother. she is very very happy to see the hole family. however your other things will be taken on heard copies and will be given to her as a great gift from her younger brother.
Naresh Raval
LikeLike
FINE, THANKS !
LikeLike