પુર્ણ પ્રકાશ પ્રગટો !!

  NET–વિશ્વના સૌ કોઈને – મારા સૌ વાચકમિત્રો, સહયોગી લેખકો, બ્લૉગ અને સામાજિક માધ્યમોના સૌ કોઈને – નવા વરસનાં વંદન સહ અનેકાનેક શુભેચ્છાઓ !                ઋતુ–ચક્ર   અમાસની આ અજવાળી રાતને વીતી જતી જોઈ રહું; થતું કે, ગૈ કાલની હોય ન વાત જાણે !   હેમંત–શીષીરની હુંફ–શક્તીથી ફુલી, ફળી … વાંચન ચાલુ રાખો પુર્ણ પ્રકાશ પ્રગટો !!

Advertisements

‘લોક શિક્ષણ’ને સહયોગ : follow અને ‘like’ દ્વારા જોડાવા આમંત્રણ !!

ફેસબુકે એક નવું પાનું ઉમેરાયું છે : “લોક શિક્ષણ”. આ પાનું મારી જ સલાહથી ખોલવામાં આવેલું. પણ આરંભ કરીને ખસી જવાની વૃત્તિએ કરીને હું નિષ્ક્રીય રહયો એથી વાત આગળ વધેલી નહીં. હવે એ કામગીરીને સક્રીય મદદ કરનારા યુવાનો મળી આવતાં મેં એમાં ટેકો કરવાનું કબુલ્યું છે. શી છે આ લોક શિક્ષણની વાત ? તો કહું … વાંચન ચાલુ રાખો ‘લોક શિક્ષણ’ને સહયોગ : follow અને ‘like’ દ્વારા જોડાવા આમંત્રણ !!

શ્રી રઈશ મનીઆરની એક ગઝલનો રસાસ્વાદ

‘જીવતું રાખે’ ગઝલનો રસાસ્વાદ : – જુગલકીશોર કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે, બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે. સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું, વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે. કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે? જે … વાંચન ચાલુ રાખો શ્રી રઈશ મનીઆરની એક ગઝલનો રસાસ્વાદ

ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો !

વહેવા દો   મસ્તી છે તો મસ્તીને મસ્તી કે’વા દો,    દોસ્તી છે તો દોસ્તીને દોસ્તી રેવા દો.   ઝીણી જાજમ લાલ પાથરી રાખી છે તો કદીક સાવરણીને પણ  લાવો લેવા દો.   તહેવારો તો આવનજાવન કરતા રહેશે; વહેવારોને કદીક લગરીક યશ દેવા દો.   ઉત્સવમાં તો ઉત્સવની દેખાય  ઉજાણી, ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો … વાંચન ચાલુ રાખો ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો !

કવી છું !!

કવી છું.   મારા જ મોબાઇલથી ખેંચીકાઢેલી સેલ્ફછવી છું – કવી છું. શબ્દો અને અર્થો અને અલંકારો–વક્રોક્તીઓમાં સૌંદર્યો શોધતાં અંધાધુંધ ઉભી થઈ જતી ભવાટવી છું – કવી છું. સમારંભોમાં એકસમાન લાગતા આમંત્રીતો–મહેમાનો–શ્રોતાઓમાં, મંચસ્થ મુરબ્બીઓમાં ને એમના માઇકોમાં વહી રહેલા ધ્વનીઓમાં છુપાઈનેય પ્રગટતો રહેતો દુન્યવી છું – કવી છું. – જુ.           તા. ૩૧–૧૦–૧૮.

૯ સુરસુરીયાં !

એક શ્વાસે રચાયેલી પ્રતીપંક્તીઓ – મુળ સર્જકોની ક્ષમા–વંદના સાથે નીરખને મગજમાં કોણ ઘુમી રહ્યું, એક હું એક હું એમ બોલે !! આપણો ચીંતવ્યો અર્થ કૈં નઈં સરે, શાંતીથી ઉંઘ–આરામ કરવો ! એક ચતુરને એવી ટેવ, પથ્થર થકી બનાવે દેવ ! વગર પાણીએ કરે સ્નાન, મોંમાં પાંત્રીસ કેરું પાન ! ‘તું નાનો હું મોટો’ એવો ખ્યાલ … વાંચન ચાલુ રાખો ૯ સુરસુરીયાં !

કાંય, હૈયાને પુછવા જવાય ?!

હૈયાને પુછ્યું ’તું કાંય?   કાઢ્યાં તો કાઢ્યાં’તાં  હૈયેથી ભલે, તમે                           હૈયાને પુછ્યું ’તું કાંય ? ‘હેત–હેત’ કરતાં–કરતાંમાં તો  કરી દીધું                        હૈયાને ખાલીખમ આંય !... ... હૈયાને પુછ્યું ’તું કાંય?   હૈયું તો હેતભર્યું હોય એને હૈયું કે’વાય, કાંય                      … વાંચન ચાલુ રાખો કાંય, હૈયાને પુછવા જવાય ?!