શ્રી રઈશ મનીઆરની એક ગઝલનો રસાસ્વાદ

‘જીવતું રાખે’ ગઝલનો રસાસ્વાદ : – જુગલકીશોર કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે, બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે. સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું, વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે. કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે? જે … વાંચન ચાલુ રાખો શ્રી રઈશ મનીઆરની એક ગઝલનો રસાસ્વાદ

Advertisements

ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો !

વહેવા દો   મસ્તી છે તો મસ્તીને મસ્તી કે’વા દો,    દોસ્તી છે તો દોસ્તીને દોસ્તી રેવા દો.   ઝીણી જાજમ લાલ પાથરી રાખી છે તો કદીક સાવરણીને પણ  લાવો લેવા દો.   તહેવારો તો આવનજાવન કરતા રહેશે; વહેવારોને કદીક લગરીક યશ દેવા દો.   ઉત્સવમાં તો ઉત્સવની દેખાય  ઉજાણી, ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો … વાંચન ચાલુ રાખો ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો !

કવી છું !!

કવી છું.   મારા જ મોબાઇલથી ખેંચીકાઢેલી સેલ્ફછવી છું – કવી છું. શબ્દો અને અર્થો અને અલંકારો–વક્રોક્તીઓમાં સૌંદર્યો શોધતાં અંધાધુંધ ઉભી થઈ જતી ભવાટવી છું – કવી છું. સમારંભોમાં એકસમાન લાગતા આમંત્રીતો–મહેમાનો–શ્રોતાઓમાં, મંચસ્થ મુરબ્બીઓમાં ને એમના માઇકોમાં વહી રહેલા ધ્વનીઓમાં છુપાઈનેય પ્રગટતો રહેતો દુન્યવી છું – કવી છું. – જુ.           તા. ૩૧–૧૦–૧૮.

૯ સુરસુરીયાં !

એક શ્વાસે રચાયેલી પ્રતીપંક્તીઓ – મુળ સર્જકોની ક્ષમા–વંદના સાથે નીરખને મગજમાં કોણ ઘુમી રહ્યું, એક હું એક હું એમ બોલે !! આપણો ચીંતવ્યો અર્થ કૈં નઈં સરે, શાંતીથી ઉંઘ–આરામ કરવો ! એક ચતુરને એવી ટેવ, પથ્થર થકી બનાવે દેવ ! વગર પાણીએ કરે સ્નાન, મોંમાં પાંત્રીસ કેરું પાન ! ‘તું નાનો હું મોટો’ એવો ખ્યાલ … વાંચન ચાલુ રાખો ૯ સુરસુરીયાં !

કાંય, હૈયાને પુછવા જવાય ?!

હૈયાને પુછ્યું ’તું કાંય?   કાઢ્યાં તો કાઢ્યાં’તાં  હૈયેથી ભલે, તમે                           હૈયાને પુછ્યું ’તું કાંય ? ‘હેત–હેત’ કરતાં–કરતાંમાં તો  કરી દીધું                        હૈયાને ખાલીખમ આંય !... ... હૈયાને પુછ્યું ’તું કાંય?   હૈયું તો હેતભર્યું હોય એને હૈયું કે’વાય, કાંય                      … વાંચન ચાલુ રાખો કાંય, હૈયાને પુછવા જવાય ?!

શરદપુનમના “મહારાસ” અંગે લગરીક !!

બ્રહ્મ–રાસ–લીલા                                                                                                             – … વાંચન ચાલુ રાખો શરદપુનમના “મહારાસ” અંગે લગરીક !!

બે દુખદ કાવ્યો !!

છબી–કાવ્યકંકાસ !! (અનુષ્ટુપ)   કવીના ઘરમાં જામ્યો ઝઘડો ભારી એક દી’; ફોટો કવીનો બોલ્યો, હું મોટો; કાવ્ય ના કદી.   કહે કાવ્ય, કવી મારા થકી છે ખ્યાત વીશ્વમાં તારું કોઈ નથી મુલ્ય; હું યદી હોઉં ના ભલા કવીને ઓળખે કોણ ! એટલે ચુપ તું રહે !!   ફોટોયે જાય ના ગાંજયો,  એને એનું મહત્ત્વ બૌ; … વાંચન ચાલુ રાખો બે દુખદ કાવ્યો !!