હેમંત ગોહિલનું ‘ધોધમાર ઝંખના’નું ગીત

ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ "મર્મર"   હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું.... મુઠ્ઠીભર માવઠામાં તળિયુંય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ? માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં  ચોમાસું કોઈનું મંગાય કૈં ? વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ  ભીતરમાં કૈંક લંઘાય, સૈ. અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી,  છાણાને કેટલું … વાંચન ચાલુ રાખો હેમંત ગોહિલનું ‘ધોધમાર ઝંખના’નું ગીત

Advertisements

માઈક્રો ફીક્શન પદ્યમાં !!

“વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા.....” અમારા એ જમાનામાં (એટલે કે આજથી ૬૫–૭૦ વરસ પહેલાં) વારતાઓ પણ પદ્યમાં હતી. “ચકી ચોખા ખાંડે છે, પીતાંબર પગલાં પાડે છે; રાજ્યો–ભોજ્યો, ટીલડી ટચાક્યો...” જેવી રમતો અને અંત્યાનુ પ્રાસ–મધ્યાનુ પ્રાસ સહીત કાન દ્વારા મનમગજમાં ઠસી જઈને જીવનભર વણાઈ રહેનારી વાતો પદ્યમાં રજુ થતી હતી. મધ્યકાલીન સાહીત્યમાં તો આખ્યાનો વગેરે … વાંચન ચાલુ રાખો માઈક્રો ફીક્શન પદ્યમાં !!

માજીની ઓશરીએ –

વાર્તામાં પાત્રાલેખન, સંવાદો અને સાહીત્યસર્જનનો હેતુ રાબેતા મુજબ જ માજીને પરસાળમાં ખુરશી નાખીને બેઠેલાં જોયાં. મને જોઈને ટહુકો કર્યો, આવ ભાઈ, કઈ બાજુ અત્યારમાં ? બસ તમારી કને જ. સારું, સારું, ભાઈ. સુખી રે. કે, શું કામ આવવું થયું ? કેમ પછી પેલી વારતા બની કે નૈં ? જો બની ગૈ હોય તો… … અરે, … વાંચન ચાલુ રાખો માજીની ઓશરીએ –

માજીની ઓશરીએ –

વાર્તામાં પાત્રાલેખન, સંવાદો અને સાહીત્યસર્જનનો હેતુ રાબેતા મુજબ જ માજીને પરસાળમાં ખુરશી નાખીને બેઠેલાં જોયાં. મને જોઈને ટહુકો કર્યો, આવ ભાઈ, કઈ બાજુ અત્યારમાં ? બસ તમારી કને જ. સારું, સારું, ભાઈ. સુખી રે. કે, શું કામ આવવું થયું ? કેમ પછી પેલી વારતા બની કે નૈં ? જો બની ગૈ હોય તો... ... અરે, … વાંચન ચાલુ રાખો માજીની ઓશરીએ –

અગેય પદ્યરચના અંગે કેટલુંક –

                                                                                                                  --જુગલકીશોર. આપણે ત્યાં એક એવી છાપ હતી કે ગાઈ શકાય તે પદ્ય અને વાંચી શકાય તે ગદ્ય. પદ્યને વાંચી શકાય પણ ગદ્યને ગાઈ ન શકાય. (ટી.વી.ની કેટલીક વાહીયાત જાહેરાતોમાં નરી … વાંચન ચાલુ રાખો અગેય પદ્યરચના અંગે કેટલુંક –

‘શબદ’ની આરાધના ?

શબ્દ માટેની સાધના                                                                                                             – જુગલકીશોર.   મૌનનો સાક્ષાત્કાર થાય તેને પછી શબ્દની જરુર કદાચ ન રહે છતાં શબ્દ તો જીવવાનો જ. જીભ પણ સળવળે નહીં એવી રીતે આવતા વીચારોય ખરેખર તો શબ્દના વાઘા પહેરીને જ આવતા હોય છે. કાવ્યમાં વીચારથીય ઉપરની ભુમીકા હોય છે તે ભાવની હોય છે જ્યાં શબ્દો નથી હોતા. ભાવજગત અને વીચારજગત … વાંચન ચાલુ રાખો ‘શબદ’ની આરાધના ?

સાહીત્યમાં ‘ભાવ’ અને ‘રસ’ની કેટલીક વાતો

ભાવ, રસ અને રસનીષ્પત્તી                                                                                                                          – જુગલકીશોર   ગયા લેખમાં આપણે … વાંચન ચાલુ રાખો સાહીત્યમાં ‘ભાવ’ અને ‘રસ’ની કેટલીક વાતો