સર્જકજી ! તમારા હાઈકુને બોલવા દો !!

પ્રીય ભાઈ કાવાબાસુ,   તમે તો ભાઈ ભારે કરી ! મને બે પાઠ ભણાવીને એક બાજુ મારા માથાને ઘણી તકલીફ આપી, તો બીજી બાજુ સત્તરાક્ષરીમાં ડુબકીઓ ખવડાવી ખવડાવીને ભીનો ભીનો ને ભર્યો ભર્યો કરી દીધો !   જવાબમાં હુંય કાંઈક તો તમને પીરસું જ એમ વીચારીને આજે કેટલુંક રજુ કરું છું. આશા છે કે તમને … વાંચન ચાલુ રાખો સર્જકજી ! તમારા હાઈકુને બોલવા દો !!

Advertisements

હાઈકુ – ઉભાં, આડાં, ત્રાંસાં !!

સહયોગીઓ,   (હાઈકુ અગે ચાલી રહેલી આ લેખમાળા ખરેખર તો શ્રી સ્નેહરશ્મિના હાઈકુસંગ્રહની એમણે લંબાણપુર્વક લખેલી પ્રસ્તાવના – કે જે ‘સંસ્કૃતિ‘ના જુના અંકો એપ્રીલ અને મે, ૧૯૬૭માં પ્રગટ થઈ હતી – ના આધારે મારી ભાષા–શૈલીમાં મુકાઈ રહી છે. આમાં ભાષા સીવાય મારું કશું નથી...) –––––––––––––––––––––––––––––––––––––––––––––     સ્નેહી જુ.ભાઈ !   ગયા પત્રમાં આપણે હાઈકુની જે ચર્ચા … વાંચન ચાલુ રાખો હાઈકુ – ઉભાં, આડાં, ત્રાંસાં !!

જાપાની મીત્રનો હાઈકુ અંગે મઝાનો (?) પત્ર…

  પ્રીય જુગલજી !   મઝામાં તો છોને ?! હું તો અમારા આ હાઈકુ અંગે તમે બધાં વાતો ચલાવી રહ્યાં છો તેથી ને ત્યારથી કુશળ કુશળ જ છું !!   તો પછી, બોલો હવે એ જ વાત વધુ આગળ ચલાવીશું ? કારણ કે મને બે–એક ખાસ વાત હાઈકુ અંગે કહેવાનું મન ઘણા સમયથી થયાં કરે … વાંચન ચાલુ રાખો જાપાની મીત્રનો હાઈકુ અંગે મઝાનો (?) પત્ર…

હાઈકુમાં કેટલા અક્ષરો ?

ગુજરાતીના બે સમર્થ કવીઓનાં હાઈકુ અંગે સ્નેહરશ્મિ. --સંકલન : જુગલકીશોર. -------------------------------------------------------------------------------------------------------  (હાઈકુ : 4) [ પ્રીય મીત્ર ! શ્રી સ્નેહરશ્મિએ બે સમર્થ કવીઓનાં હાઈકુનો આધાર લઈને સરસ અને સભર વાતો એમના હાઈકુસંગ્રહમાં કરી છે. આજે એમાંની કેટલીક અહીં રજુ કરી રહ્યો છું, તને અવશ્ય ગમશે જ....: ] હાઈકુને એક જ ઉદ્ગારમાં પુરી થતી કૃતી તરીકે … વાંચન ચાલુ રાખો હાઈકુમાં કેટલા અક્ષરો ?

સ્નેહરશ્મીને ‘હાઈકુ-રશ્મી’ કહેતા કાકાસાહેબના બે પત્રો..!!

સ્નેહરશ્મિને કાકાસાહેબ કાલેલકરના બે પત્રોનો સારાંશ. {સંસ્કૃતિ-ફેબૃઆરી,૧૯૬૭} ----------------------------------------------------------------------------------------------------------------- રાજઘાટ, નવી દીલ્હી. તા.૨૨-૨-૬૬. પ્રીય ઝીણાભાઈ, તમારા મધુર મીઠા કાગળ...પછી તમારું બુકપોસ્ટ મળ્યું, જેમાં 'તમારી દુનીયા'એ (સ્નેહરશ્મીનો  હાઈકુસંગ્રહ)દર્શન દીધાં. પણ ચીત્ત ચોર્યું તમારાં હાઈકુએ. હવે પછી તમને હું ઝીણાભાઈ નથી કહેવાનો, "હાઈકુ-રશ્મિ" કહીશ. કાશ્મીરના મમ્મટે 'અનલંકૃતી પુનઃક્વાપી' કહીને અલંકાર વગરની કવીતા માટે જાણે તે દોષ હોય તેમ … વાંચન ચાલુ રાખો સ્નેહરશ્મીને ‘હાઈકુ-રશ્મી’ કહેતા કાકાસાહેબના બે પત્રો..!!

સ્વ. સ્નેહરશ્મીના હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !!

મારા પ્રીય ગુજરાતી મીત્ર જુ, તારો પત્ર મને મળ્યો જેમાં તેં હાઈકુ અંગે ઘણી વાતો ટુંકાણમાં આપી છે. પણ તને ખ્યાલ ન રહ્યો હોય તો જણાવું કે હું જાપાની માનવ હોઈ મારા આ અતી પ્રીય સાહીત્યસ્વરુપ વીષે ઘણું જાણું છું. એની સાબીતી રુપે આજે હું જ તને એક સરસ માહીતી મોકલી રહ્યો છું જે જાણીને … વાંચન ચાલુ રાખો સ્વ. સ્નેહરશ્મીના હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !!

હાઈકુ-વીશ્વની ટુંકી સફરે… : 1

જાપાની કાવ્યપ્રકાર હાઈકુની અલૌકીક દુનીયામાં.....! --જુગલકીશોર==================== નોંધ :  [મીની વેકેશન દરમ્યાન ઉ.જોશી સંપાદીત 'સંસ્કૃતિ'ના 1965-67ના અંકો --કનુભાઈ જાનીના આશીર્વાદથી -- મળી ગયા હતા. 1965ના ઓગસ્ટનો સંસ્કૃતિનો અંક હું સણોસરા ભણતો ત્યારે મેં વાંચ્યો હતો. એ અંકમાં સૌથી પ્રથમ વાર સ્નેહરશ્મીનાં 9 હાઈકુ પ્રગટ થયેલા તે આજેય યાદ છે. ગુજરાતમાં હાઈકુનો જન્મ આ રીતે થયો હતો … વાંચન ચાલુ રાખો હાઈકુ-વીશ્વની ટુંકી સફરે… : 1