શ્રી રઈશ મનીઆરની એક ગઝલનો રસાસ્વાદ

‘જીવતું રાખે’ ગઝલનો રસાસ્વાદ : – જુગલકીશોર કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે, બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે. સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું, વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે. કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે? જે … વાંચન ચાલુ રાખો શ્રી રઈશ મનીઆરની એક ગઝલનો રસાસ્વાદ

Advertisements

શરદપુનમના “મહારાસ” અંગે લગરીક !!

બ્રહ્મ–રાસ–લીલા                                                                                                             – … વાંચન ચાલુ રાખો શરદપુનમના “મહારાસ” અંગે લગરીક !!

ધ્વની અને પ્રકાશની લીલા – નવરાત્રી !! (૩)

      – જુગલકીશોર.   ‘ગરબો’ શબ્દનું મુળ ‘ગર્ભદીપ’ શબ્દમાં રહેલું મનાય છે. જેના ગર્ભમાં દીવડો છે તે ગર્ભદીપ આગળ જતાં ગરબો કહેવાયો તે વાત સાવ અજાણી નથી. ગરબો નોરતાં સાથે સીધો સંકળાયેલો છે. નોરતાંના નવ દીવસ આ ગરબાને વચ્ચે મુકીને બહેનો – હવે તો ભાઈઓ પણ – ‘ગરબા’ ગાય છે. ગરબો અને ગરબા … વાંચન ચાલુ રાખો ધ્વની અને પ્રકાશની લીલા – નવરાત્રી !! (૩)

ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ

વ્યક્તી અને સમષ્ટી વચ્ચેના સંબંધોનું કાવ્ય આ ગરબો.                  – જુગલકીશોર.  દીવડામાં રહેલી વાટ, એમાંનું તેલ કે ઘી, સાધનરુપ કોડીયું અને એને આંચ આપનાર દીવાસળી – આ બધા પદાર્થો નર્યા ભૌતીક છે. એટલું જ નહીં, દીવાની જ્યોત અને એનો પ્રકાશ પણ ભૌતીક બાબતો જ છે. પરંતુ એ પ્રકાશનું પ્રકાશત્ત્વ, એ અગ્નીનું અગ્નીપણુ, તેજસ્વીતાને શું કહીશું ? … વાંચન ચાલુ રાખો ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ

આસો માસનાં અજવાળાં ! (૧)

નવ રાત્રીઓ +                                         – જુગલકીશોર.               ૠતુઓની મહારાણી શરદ અને વર્ષાંતે આવતી દીપાવલીના પર્વમાં કેટલીક બાબતો સામાન્ય છેઃ બન્ને પ્રકાશનાં પર્વો છે. બન્ને બહુ મોટા ઉત્સવો છે. ઉત્સાહની હેલી લોકહૈયે ચડેલી આ બન્નેમાં જોવા મળે છે. … વાંચન ચાલુ રાખો આસો માસનાં અજવાળાં ! (૧)

ફેસબુકીયમ્ – ૨

બે દીવસ દરમ્યાન કેટલુંક સૂત્રરુપ તો કેટલુંક જોડકણારુપ લખીને ફેસબુકના મારા પાને મુકી દીધેલું, તેને સંગ્રહ કરી રાખવાના ભાગરુપે અહીં મુકી રહ્યો છું......મારા વાચકોને ગમશે તો ગમશે મનેય તે. – જુ. –––––––––––––––––––––––––––––––––––––––––– ફેસબુકીયમ્ ! તા. ૧૬/૯/૧૮   છીન્નભીન્ન છીએ, અમારી જ ભુલોથી ખીન્નખીન્ન છીએ ! *******************  વર્ગભીન્નતા, વર્ણભીન્નતા, મનભીન્નતા..... અહો મતભીન્નતા !! ************************ હું, તું, … વાંચન ચાલુ રાખો ફેસબુકીયમ્ – ૨