દાંત પડાવવાનો લહાવો

કલ્પના દેસાઈ   આંખ, કાન કે નાકના ડૉક્ટરને ત્યાં આપણે જઈએ તો ડૉક્ટર આપણી આંખ નથી કાઢી લેતા કે કાન–નાક કાપી નથી લેતા. પણ જો દાંતના ડૉક્ટરને ત્યાં દાંત બતાવવા જઈએ તો મોટે ભાગે ડૉક્ટર આપણા દાંત તોડી નાંખે છે ! વર્ષોથી મને સાથ આપનાર દાંતની કિલ્લેબંધીમાંથી એક કાંકરી પણ ખરે તે મને મંજૂર ન … વાંચન ચાલુ રાખો દાંત પડાવવાનો લહાવો

Advertisements

એક જમાનામાં ‘આંધળી માનો કાગળ’ ગીતે ધૂમ મચાવેલી. દીકરો કમાવા પરદેશ જતો રહ્યો છે, પણ ગયા પછી માની કોઈ ખબર લેતો નથી કે પોતાની ખબર દેતો નથી. આવા દીકરાને, આંખે ન જોઈ શકતી મા કોઈ પાસે કાગળ લખાવે છે. પોતાની હાલતનું વર્ણન કરતી વખતે પણ એની દીકરા પ્રત્યેની માયા ઓછી નથી થતી. આજે આંધળી મા … વાંચન ચાલુ રાખો

‘તમારો લેખ વાંચ્યો !’

– કલ્પના દેસાઈ (નોંધ : આ નવી વેબસાઇટ જુના નામે જ શરુ થઈ છે. અગાઉ જણાવ્યા મુજબ કેટલાંક સાહીત્યસ્વરુપો વાચકોને ગમશે જ એમ ધારીને લેખકોને તેમનાં લખાણો મારી આ સાઈટ પર પ્રકાશીત કરવા માટે આમંત્રણો મોકલી રહ્યો છું. આ પ્રકારનાં લખાણો નીયમીત પ્રગટ થતાં રહે તે રીતની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આજે આ હળવી શૈલીનો … વાંચન ચાલુ રાખો ‘તમારો લેખ વાંચ્યો !’

માસ્તર મારેય ખરાં ને… … (ભણતાં–ભણાવતાં (૨)

માસ્તર મારેય ખરા, ભણાવેય ખરા ને હેતેય ખરા !   ઉમરાળાની શાળાનો અભ્યાસ એટલે માંડ બેએક વર્ષ ! લગભગ ૧૯૫૦–૫૧ સુધીનો. માતાના અવસાનટાણે ઉંમર સાડાપાંચથી છ જ વર્ષની અને તેમની ગેરહાજરીમાં બાપુજી હવેલીની સેવામાં પહોંચી શકતા નહીં એટલે પછી મોટાભાઈ બાબુભાઈ (અમૃતલાલ) કે જેઓ તળાટી હતા ને દર ત્રણ વરસે બદલીને કારણે એમને ગામડાં બદલવાનાં … વાંચન ચાલુ રાખો માસ્તર મારેય ખરાં ને… … (ભણતાં–ભણાવતાં (૨)

શાળાનું પ્રથમ પગથીયું (ભણતાં–ભણાવતાં –૧)

આજથી આ એક નવો વીભાગ શરુ કરી રહ્યો છું. આશા રાખું, બીજા મારા કેટલાક અટકી કે બંધ પડેલાઓની જેમ આને પણ એ રોગ ન લાગી જાય ! – જુ. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– (ભણતાં–ભણાવતાં –૧) શાળાનું પ્રથમ પગથીયું ચડ્યા    ભણવું એક વાત છે ને ભણાવવું તે બીજી જુદી વાત. ભણતાં ભણતાં – થોડા મોટા થયા પછી – … વાંચન ચાલુ રાખો શાળાનું પ્રથમ પગથીયું (ભણતાં–ભણાવતાં –૧)

શરદપુનમના “મહારાસ” અંગે લગરીક !!

બ્રહ્મ–રાસ–લીલા                                                                                                             – … વાંચન ચાલુ રાખો શરદપુનમના “મહારાસ” અંગે લગરીક !!