ફેસબુકીયમ્ – ૨

બે દીવસ દરમ્યાન કેટલુંક સૂત્રરુપ તો કેટલુંક જોડકણારુપ લખીને ફેસબુકના મારા પાને મુકી દીધેલું, તેને સંગ્રહ કરી રાખવાના ભાગરુપે અહીં મુકી રહ્યો છું......મારા વાચકોને ગમશે તો ગમશે મનેય તે. – જુ. –––––––––––––––––––––––––––––––––––––––––– ફેસબુકીયમ્ ! તા. ૧૬/૯/૧૮   છીન્નભીન્ન છીએ, અમારી જ ભુલોથી ખીન્નખીન્ન છીએ ! *******************  વર્ગભીન્નતા, વર્ણભીન્નતા, મનભીન્નતા..... અહો મતભીન્નતા !! ************************ હું, તું, … વાંચન ચાલુ રાખો ફેસબુકીયમ્ – ૨

Advertisements

અગીયાર દીવસનો અંધારપટ –

કભી કભી, ઐસા ભી હોતા હૈ ! નીવૃત્તીના સમયમાં આધુનીક ટૅકનોલૉજી ક્યારેક દગો દઈને આપણને સાવ જ નવરા કરી દ્યે. આવા સમયે “દોડવું ’તું ને ઢાળ મળી ગયો” કહીને છુટી પડાતુંય નથી. નીવૃત્તીના સમયમાં પણ આવી રીતે નવરા કરી મુકનાર ટૅકનોલૉજીને માફ કરી શકાતી નથી ! (વાંક જ આપણો હોય ત્યારે એમને અપયશવાનોય શો અર્થ … વાંચન ચાલુ રાખો અગીયાર દીવસનો અંધારપટ –

ફેસબુકીયમ્ – ૨

બે દીવસ દરમ્યાન કેટલુંક સૂત્રરુપ તો કેટલુંક જોડકણારુપ લખીને ફેસબુકના મારા પાને મુકી દીધેલું, તેને સંગ્રહ કરી રાખવાના ભાગરુપે અહીં મુકી રહ્યો છું......મારા વાચકોને ગમશે તો ગમશે મનેય તે. – જુ. –––––––––––––––––––––––––––––––––––––––––– ફેસબુકીયમ્ ! તા. ૧૬/૯/૧૮   છીન્નભીન્ન છીએ, અમારી જ ભુલોથી ખીન્નખીન્ન છીએ ! *******************  વર્ગભીન્નતા, વર્ણભીન્નતા, મનભીન્નતા..... અહો મતભીન્નતા !! ************************ હું, તું, … વાંચન ચાલુ રાખો ફેસબુકીયમ્ – ૨

મારી કૉમેન્ટીકાઓ (૫) કાવ્યનો મુખ્ય હેતુ આનંદ !

તા. ૦૫, ૧૨, ૦૬ના રોજ પ્રગટ થયેલા મારા લેખ “ઘટનાઓનું સર્જન-સર્જનની ઘટના” પરની ટીપ્પણીઓના સંદર્ભે મેં મુકેલી કૉમેન્ટીકા ! –––––––––––––––––––––––––––––––––––––––––––––– ભારતીય કાવ્યમીમાંસામાં કાવ્ય અર્થાત્ સમગ્ર સર્જનાત્મક સાહીત્યના મુખ્ય હેતુ બે કહ્યા છે: 1 આનંદ અને 2 ઉપદેશ. ઉપદેશની વાત બાજુ પર રાખીને જોઇએ તો આનંદ એ કોઇપણ ઉત્તમ રચનાનું અંતીમ પરીણામ છે. કાવ્ય કે સાહીત્યમાં … વાંચન ચાલુ રાખો મારી કૉમેન્ટીકાઓ (૫) કાવ્યનો મુખ્ય હેતુ આનંદ !

મારી કૉમેન્ટીકાઓ (૪) पानी रे पानी तेरे रूप कितने ?!

મુળે તો કૉમેન્ટ કરવાની જ નહોતી પણ – મને બહુ જ ગમતા – આ કાવ્યને વાચકો સમક્ષ મુકતાંની સાથે કાવ્યમાં દર્શાવાયેલા પાણીનાં વીવીધ સ્વરુપોને ધ્યાને લઈને કૉમેન્ટ મુલ્યા વીના મારો માસ્તરજીવ રહી ન શક્યો....આ પહેલાં કોઈક સમયે આ જ કાવ્યનો રસાસ્વાદ પણ કરાવેલો હતો જ. પણ આજે તો તા. ૮,૧૨,૨૦૦૬ના રોજ મુકાયલી કોમેન્ટ સાથે મુળ … વાંચન ચાલુ રાખો મારી કૉમેન્ટીકાઓ (૪) पानी रे पानी तेरे रूप कितने ?!

મારી કૉમેન્ટીકાઓ (૩) શબ્દ પણ એક ચેપી ચીજ છે !

શબ્દ પણ એક મજાનો ચેપ છે ! એકને અડકો એટલે બીજા આજુબાજુથી ગોઠવાઈ જાય ! પછી તો આપણે એમનું માન રાખ્યે જ છુટકો. નીબંધોમાં તો વળી એક ફકરાનો અંત જ બીજા ફકરાને ઉઘાડી આપે ને એમ શૃંખલા રચાતી જાય. (નીબંધ વીશે આપણે ત્યાં બહુ જાગૃતી નથી બાકી ગદ્યમાં રમવા માટે નીબંધ એ નીર્બંધ એવો રમતોત્સવ, … વાંચન ચાલુ રાખો મારી કૉમેન્ટીકાઓ (૩) શબ્દ પણ એક ચેપી ચીજ છે !

મારી કોમેન્ટીકાઓ (૨) એક નાનકડો વીચારસ્ફુલ્લીંગ ક્યાં પહોંચ્યો !!

    – જુગલકીશોર. કોમેન્ટીકાને એક વીભાગ તરીકે શરુ કરવાની વાતે બેત્રણ ‘પૌષ્ટીક’ અભીપ્રાયો સાંપડ્યા પછી એ અભીપ્રાયોને સાચવીને આગળ વધવાનું જરુરી લાગેલું. વર્ષો પહેલાં કોઈ લખાણ પર થયેલી ચર્ચાઓને અનુસંધાને મારા દ્વારા થયેલી તો ખરી જ પણ અન્યો દ્વારા પણ થયેલી ટીપ્પણીનો સંદર્ભ સાચવીને એ બધીયોને એક નવા લેખરુપે મુકવામાં મજા ને સજા બન્નેની શક્યતા … વાંચન ચાલુ રાખો મારી કોમેન્ટીકાઓ (૨) એક નાનકડો વીચારસ્ફુલ્લીંગ ક્યાં પહોંચ્યો !!