‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી‘ગૌરવાન્વીત’ થનાર ગોવીન્દ મારુ

એક આનંદસમાચાર ! નેટજગતે પોતાની રૅશનલ પ્રવૃત્તીઓથી જાણીતા (અને માનીતા તો ખરા જ, કારણ કે તેમના બ્લૉગ ‘અભીવ્યક્તી’ પર તેમના વાચકોનો જરદાર ધસારો હોય છે !) લેખક શ્રી ગોવીન્દભાઈ મારુ આ વર્ષે ગુજરાતના રૅશનલ વીચારસરણીવાળા વીશાળ સમુદાયમાં ગૌરવપ્રદ એવા ઍવોર્ડ “રમણભ્રમણ સુવર્ણચંદ્રક”થી સન્માનીત કરાઈ રહ્યા છે !! ગોવીન્દભાઈના બ્લૉગ પર રૅશનલ વીચારોથી સભર લખાણો નીર્ભીક … વાંચન ચાલુ રાખો ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી‘ગૌરવાન્વીત’ થનાર ગોવીન્દ મારુ

Advertisements

ગિરા ગુર્જરી, માતૃભાષા ગુર્જરી, “નવી NET–ગુર્જરી” !!!

બાર વરસ ! નવેમ્બર, ૨૦૦૬ના રોજ એક નવું કાર્ય હાથ ધરાયેલું તે નેટજગતમાં પદાર્પણનું ! ‘નેટગુર્જરી’ના બેએક પુરોગામી બ્લૉગ દ્વારા મારાં ભાષા–સાહીત્યનાં લખાણોને વહેવાનું ને એ રીતે માતૃભાષાની સેવા કરવાનું નીમીત્ત મળી ગયેલું તે વાતને બાર વરસ ને એક માસ થઈ ગયો. “શાણીવાણીનો શબદ” નામક બ્લૉગ ઉપરાંત અન્ય પણ કેટલાક પ્રયોગો હાથ ધરીને આગળ વધતાો … વાંચન ચાલુ રાખો ગિરા ગુર્જરી, માતૃભાષા ગુર્જરી, “નવી NET–ગુર્જરી” !!!

પુર્ણ પ્રકાશ પ્રગટો !!

  NET–વિશ્વના સૌ કોઈને – મારા સૌ વાચકમિત્રો, સહયોગી લેખકો, બ્લૉગ અને સામાજિક માધ્યમોના સૌ કોઈને – નવા વરસનાં વંદન સહ અનેકાનેક શુભેચ્છાઓ !                ઋતુ–ચક્ર   અમાસની આ અજવાળી રાતને વીતી જતી જોઈ રહું; થતું કે, ગૈ કાલની હોય ન વાત જાણે !   હેમંત–શીષીરની હુંફ–શક્તીથી ફુલી, ફળી … વાંચન ચાલુ રાખો પુર્ણ પ્રકાશ પ્રગટો !!

‘લોક શિક્ષણ’ને સહયોગ : follow અને ‘like’ દ્વારા જોડાવા આમંત્રણ !!

ફેસબુકે એક નવું પાનું ઉમેરાયું છે : “લોક શિક્ષણ”. આ પાનું મારી જ સલાહથી ખોલવામાં આવેલું. પણ આરંભ કરીને ખસી જવાની વૃત્તિએ કરીને હું નિષ્ક્રીય રહયો એથી વાત આગળ વધેલી નહીં. હવે એ કામગીરીને સક્રીય મદદ કરનારા યુવાનો મળી આવતાં મેં એમાં ટેકો કરવાનું કબુલ્યું છે. શી છે આ લોક શિક્ષણની વાત ? તો કહું … વાંચન ચાલુ રાખો ‘લોક શિક્ષણ’ને સહયોગ : follow અને ‘like’ દ્વારા જોડાવા આમંત્રણ !!

૯ સુરસુરીયાં !

એક શ્વાસે રચાયેલી પ્રતીપંક્તીઓ – મુળ સર્જકોની ક્ષમા–વંદના સાથે નીરખને મગજમાં કોણ ઘુમી રહ્યું, એક હું એક હું એમ બોલે !! આપણો ચીંતવ્યો અર્થ કૈં નઈં સરે, શાંતીથી ઉંઘ–આરામ કરવો ! એક ચતુરને એવી ટેવ, પથ્થર થકી બનાવે દેવ ! વગર પાણીએ કરે સ્નાન, મોંમાં પાંત્રીસ કેરું પાન ! ‘તું નાનો હું મોટો’ એવો ખ્યાલ … વાંચન ચાલુ રાખો ૯ સુરસુરીયાં !

એક ઑર નીરાશાનો સુર……..

આરંભથી જ થયાં કરે છે કે નેટ પરના આ બધા આકાશી વ્યવહારો હજી હમણાંની જ વાત છે. એમાં ટૅકનીકલ બાબતો બહુ અઘરી ને અટપટી રહી છે. અમારા જેવા મોટી ઉંમરનાં અને ટૅકનીકલ વ્યવહારોથી લગભગ સાવ અજાણ લોકોથી એ બધું થઈ ન શકે… … નેટ પર અંગ્રેજીમાં જે કામો થયાં તેને વર્ષોનાં વહાણાં વાઈ ગયાં પણ … વાંચન ચાલુ રાખો એક ઑર નીરાશાનો સુર……..

ગુજરાતી ‘આંગણા’ને પ્રસ્તારીશું ?

ગઈ કાલે ફેસબુક પર શ્રી દાવડાનો દસ વર્ષીય હેવાલ મુકીને મેં પ્રસ્તાવના તો કરી જ હતી પણ આજે આ સાઈટ ‘માતૃભાષા’ પર વધુ વાતો કહેવી છે. અહેવાલમાં દાવડાજીએ એમના કાર્યને આગળ વધારવામાં મદદરુપ અનેક મહાનુભાવોને યાદ કરીને ઋણ ચુકવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ પ્રેરણાદાયી પ્રયત્ન હતો. ને એને જ અનુસરીને આ વાતને ફક્ત વખાણીને … વાંચન ચાલુ રાખો ગુજરાતી ‘આંગણા’ને પ્રસ્તારીશું ?