આપણી ‘ગ્રીડસ’ દ્વારા અમદાવાદમાં એક સરસ કાર્યક્રમ ૨૭ જાનેવારીએ

“ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ” (GRIDS) સંસ્થા અંગે અહીં આ પહેલાં લખી ચુક્યો છું. દેશપરદેશનાં લેખકોની રચનાઓને પ્રગટ કરીને ગુજરાતીભાષાનું હીર સૌમાં ઝગમગાવવાની નેમ રાખીને કાર્યરત આ સંસ્થા શ્રી બળવંતભાઈ જાનીના નેતૃત્વે અત્યારે પુસ્તકોના પ્રકાશનમાં વ્યસ્ત છે. આજ સુધીમાં પ્રગટ થયેલાં પાંચ પુસ્તકો (જુઓ અહીં નીચે મુકેલો લેખ) પછી આ માસની ૨૭મીએ બીજાં ત્રણ … વાંચન ચાલુ રાખો આપણી ‘ગ્રીડસ’ દ્વારા અમદાવાદમાં એક સરસ કાર્યક્રમ ૨૭ જાનેવારીએ

Advertisements

મારી વેબસાઈટ એક વરસને અંતે –

બસ, આવતી કાલે એટલે કે લગભગ ૧૩ માસે વાચકોના પ્રેમાળ ને હુંફાળ હાથે ફેરવાયેલાં એનાં પાનાંનો સરવાળી આંકડો ૬,૦૦,૦૦૦ લાખે (શબ્દોમાં છ લાખ પુરા) પહોંચી રહ્યો છે ! સહુ વાચકો-લેખકોનો, મારા અંતઃકરણેથી ખુબ ખુબ આભાર. જય માત્રુભાષા ! જય માત્રુભાષી, જય માત્રુભુમી !! - જુગલકીશોર. (આખી પોસ્ટપબ્લીશીંગ પ્રક્રીયા મારા મોબાઈલેથી કર્યાનો આનંદ પણ વહેંચી જ … વાંચન ચાલુ રાખો મારી વેબસાઈટ એક વરસને અંતે –

રાવણદહન અને ગાંધીજયંતીની વચ્ચેના દીવસની વાત….

રાવણદહન અને ગાંધીજયંતી વચ્ચેના આજના આ દીવસે બન્નેને સાંધનારી કડી તે રામ ! એકનો મારક અને બીજાનો તારક !! રાવણે રામને બહુ મોટી પ્રસીદ્ધી અપાવી હતી. રામનું રામત્વ બીજા બહુ અંશો થકી ઓળખાયું હોવા છતાં રાવણત્વના વીનાશ નીમીત્તે તે દશેરાને ઉત્સવ બનાવી મુકનારું બની ગયું છે ! દશેરાને નોરતાની માળાનો મેરુ બનવાને બદલે એક સ્વતંત્ર … વાંચન ચાલુ રાખો રાવણદહન અને ગાંધીજયંતીની વચ્ચેના દીવસની વાત….

ફેસબુકની ‘દીવાલો’ પર ભાષા–સાહીત્યના પાઠો !!

ફેસબુક હવે ઘરઘરનું ને ઠેરઠેર લખાતુંવંચાતું માધ્યમ બની ગયું છે. એવો ભાગ્યે જ કોઈ વીષય હશે જે આ દીવાલો પર ચીતરાતો નહીં હોય. આ દીવાલો પર ચીત્રો, કાવ્યો, લેખો ને માહીતીભંડારો ચોટાડાતાં હોય છે. શરુમાં આ કાર્ય માટે ़ચોટાડવું॰ ક્રીયાપદ કદાચ બંધબેસતું હશે પણ હવે એવું રહ્યું નથી. ફેસબુકની દીવાલોએ અનેક વીષયો પરના જાહેર વર્ગખંડો … વાંચન ચાલુ રાખો ફેસબુકની ‘દીવાલો’ પર ભાષા–સાહીત્યના પાઠો !!

અમારી વાત

વહાલાં વાચકો ! દસ દસ વરસ વીતી ગયાં, આપ સૌની આસપાાસ વીંટળાયાંને ! આજે, આ નવો આરંભ એ કેવળ અગીયારમા વરસ  પુરતી વાત નથી. ગઈ કાલ સુધી  “NET–ગુર્જરી” શીર્ષકથી અને https://jjkishor.wordpress.com/ – આ સરનામે આપ સૌ સમક્ષ રજુઆતો થતી હતી....... પરંતુ હવેથી, એટલે કે મારા દસ વરસના અનુભવ પછી, આ એક નવી સાઈટ દ્વારા નવા સરનામા http://www.jjugalkishor.in/ … વાંચન ચાલુ રાખો અમારી વાત

स्वागतम् !

नवी आशाओ अने अपेक्षाओ साथे – દસેક વરસ પહેલાં, જ્યારે હજી ગુજરાતી યુની. ફોન્ટ વપરાશમાં નહોતા ત્યારે એક સારા દીવસે આ નેટજગતમાં પગલું માંડવાનું બનેલું. ઈમેઈલથી આરંભીને ધીમેધીમે બ્લૉગકાર્ય સાથે જોડાતો ગયો તેમ તેમ આ નવી દુનીયા અંગે આરંભમાં અચરજ ને પછી એની અકળક ને અઢળક સંભાવનાઓ જાણી. મારાં લખાણોથી પ્રેરાઈને મીત્રોએ મારે પણ બ્લૉગ ચાલુ … વાંચન ચાલુ રાખો स्वागतम् !

“MATRU-BHASHA” પર શનીવારીય વાચન અને એક સમાચાર –

લોકભારતીની ૨૬ ઈબુકોનું લોકાર્પણ ! જુ.ભાઈ દ્વારા ઈબુકરુપે તૈયાર કરાયેલી, “ઝાડનાં પારખાં ફળ પરથી” એ શીર્ષક નીચે લખાયેલી, લોકભારતીના જુના વીદ્યાર્થીઓના અણમોલ અનુભવોની ૨૬ કથાઓનું લોકાર્પણ તા. ૨૫/૧૨ના રોજ શ્રી નરેશ વેદજીના હસ્તે લોકભારતીના સારસ્વત ખંડમાં થશે...... પ્રાસ્તાવીક પરીચય અને આભારદર્શન જુ.ભાઈ દ્વારા. ––––––––––––––––––––––––––––––––– “MATRU-BHASHA” પર આજનું શનીવારીય વાચન : ૧) અમેરીકા અંગે સુરેશ જાની … વાંચન ચાલુ રાખો “MATRU-BHASHA” પર શનીવારીય વાચન અને એક સમાચાર –